Advertisement

STD-5 Gyansetu Bridge course (Class Readiness) Videos @ Gujarat E-Class Samagra Shiksha YouTube Channel

Bridge Course (Gyansetu) Class Rediness Material 2021 for Std 1 to 10 Students by SSA Gujarat, Samagra shiksha


What is Gyansetu Bridge course (Class Readiness) Program

  ગુજરાત શાળા પરિષદ અને સમગ્રશિક્ષા સ્ટેટ પ્રોજેકટ (SSA) ગુજરાત દ્વારા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ માટે આ ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને "જ્ઞાનસેતુ" બ્રિજકોર્સ એવું નામ આપવામાં આવ્યું છે. જે એક ક્લાસ રેડીનેસ એટલે કે પૂર્વ તૈયારી માટેનો પ્રોગ્રામ છે. આ આ પ્રોગ્રામમાં તારીખ 10 જૂનથી શરૂ કરીને 10 જુલાઇ સુધી (એક માસ) ચલાવવામાં આવશે. 


Gyansetu Bridge Course Book PDF Download Full Material Std 1 to 10

આ કાર્યક્રમ અંતર્ગત એક ખાસ સાહિત્ય પણ તૈયાર કરવામાં આવ્યું છે- Gyansetu Book : જેમાં વિદ્યાર્થીઓ માટે ગત વર્ષના ધોરણનો સિલેબસ લેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ માટે પૂર્વ તૈયારી અને રિવિજન પણ થઈ જાય. આ સાહિત્ય ઓનલાઈન www.ssagujarat.org ની વેબસાઇટ પર E-Book તરીકે PDF ફોર્મેટમાં મૂકવામાં આવેલ છે. જેને ડાઉનલોડ કરીને શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે. 

✤ જ્ઞાનસેતુ સાહિત્ય ડાઉનલોડ કરવા અંહી ક્લિક કરો (ધોરણ 1 થી 10)


Gyansetu Bridge Course Resources and Details Paripatra and Timetable

જ્ઞાનસેતુ કાર્યક્રમ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ જરૂરી એવી સૂચનાઓ /માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેમાં શિક્ષકો માટે તેમણે કરવાની કામગીરી તેમ જ કાર્યકરમના ઉદ્દેશ્ય અને તેની વિગતો આપવામાં આવી છે. કાર્યક્રમ વિષેની વિગતો જોવા માટે પરીપત્ર ડાઉનલોડ કરીને જોઈ શકો છો. 

✤ જ્ઞાનસેતુ પરીપત્ર ડાઉનલોડ કરો

✤ જ્ઞાનસેતુ ટાઈમટેબલ ડાઉનલોડ કરો


About Gyansetu Bridgecourse (Class Readiness) Program

Program Name : Gyansetu Bridgecourse (Class Readiness) Program by Samagra Shiksha Gujarat

For Class : 1 to 10

Program schedule : 10 Jun to 10 July

YouTube Channel Name : Gujarat E-Class Samagra Shiksha

Gyansetu Material : YouTube Videos, PDF Books


STD-5 Gyansetu Bridge Course Videos


તારીખવિષયવિડીયો
10-06-2021ગુજરાતીવિડીયો જુઓ
11-06-2021ગણિતવિડીયો જુઓ
12-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
13-06-2021રવિવાર--
14-06-2021ગુજરાતીવિડીયો જુઓ
15-06-2021ગણિતવિડીયો જુઓ
16-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
17-06-2021ગુજરાતીવિડીયો જુઓ
18-06-2021ગણિતવિડીયો જુઓ
19-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
20-06-2021રવિવાર--
21-06-2021ગુજરાતીવિડીયો જુઓ
22-06-2021ગણિતવિડીયો જુઓ
23-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
24-06-2021ગુજરાતીવિડીયો જુઓ
25-06-2021ગણિતવિડીયો જુઓ
26-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
27-06-2021રવિવાર--
28-06-2021ગુજરાતીવિડીયો જુઓ
29-06-2021ગણિતવિડીયો જુઓ
30-06-2021અંગ્રેજીવિડીયો જુઓ
01-07-2021ગુજરાતીવિડીયો જુઓ
02-07-2021ગણિતવિડીયો જુઓ
03-07-2021અંગ્રેજીવિડીયો જુઓ
04-07-2021રવિવાર--
05-07-2021ગુજરાતીવિડીયો જુઓ
06-07-2021ગણિતવિડીયો જુઓ
07-07-2021અંગ્રેજીવિડીયો જુઓ
08-07-2021ગુજરાતીવિડીયો જુઓ
09-07-2021ગણિતવિડીયો જુઓ
10-07-2021અંગ્રેજીવિડીયો જુઓ
11-07-2021રવિવાર--
12-07-2021ગુજરાતીવિડીયો જુઓ
13-07-2021ગણિતવિડીયો જુઓ
14-07-2021અંગ્રેજીવિડીયો જુઓ
15-07-2021ગુજરાતીવિડીયો જુઓ
16-07-2021ગણિતવિડીયો જુઓ
17-07-2021અંગ્રેજીવિડીયો જુઓ


BRIDGE COURSE - CLASS READINESS - GYANSETU SAHITYA - SAMAGRASHIKSHA - SSA GUJARAT

Bridge Course (Gyansetu) Class Rediness Material 2021 for Std 1 to 10 Students by SSA Gujarat, Samagra shiksha

સમગ્રશિક્ષા ગુજરાત દ્વારા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ માટે બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ Bridge Course (Gyansetu) કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ 10મી જુલાઇ થી 10 ઓગસ્ટ 2021 સુધી તમામ શાળાઓમાં ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્રશિક્ષા દ્વારા ખાસ પ્રકારનું બ્રિજકોર્સ સાહિત્ય તમામ ધોરણો માટે તૈયાર કરવામાં આવેલ છે. જે સમગ્રશિક્ષની વેબસાઇટ પરથી PDF દ્વારૂપે ડાઉનલોડ કરી શકાય છે. 

આ Bridge Course (Gyansetu) કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે. જેમાં જે તે ધોરણના વિદ્યાર્થીઓને તેમના ગત વર્ષના આગળના ધોરણનું પુનરાવર્તન અભ્યાસ કરાવવામાં આવશે. જેથી તેમણે નવા ધોરણના અભ્યાસ સાથે જોડી શકાય તેમજ આ કાર્યક્રમના અંતે મૂલ્યાંકન આધારે તમામ બાળકોના ડેટા તૈયાર કરવામાં આવશે જેનાથી વિધ્યાર્થીઓની સાહિક્ષણિક સ્થિતિ જાણી શકાય. 

ગુજરાત શિક્ષણ વિભાગનો આ Bridge Course (Gyansetu) એક ખુબા જ સારો એવો કાર્યક્રમ છે. જે બાળકોના શિક્ષણ માટે ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યકરમાં માટેનું E-Material નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો. 

Bridge Course (Gyansetu) Class Rediness Material 2021 for Std 1 to 10 Students by SSA Gujarat, Samagra shiksha
Previous Post Next Post

Comments