ગુજરાત સરકારની મરજિયાત રજાઓ અને જાહેર રજાઓ 2026 નું લીસ્ટ pdf ડાઉનલોડ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક રજાઓ માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જેમાં રજાઓના નિયમો આપવામાં આવે છે. આ વર્ષે પણ જાહેર - મરજિયાત - બેંક રજાઓનું લિસ્ટ pdf આપવામાં આવેલું છે, જે અહીંથી જોઈ શકો છો અને Download પણ કરી શકો છો.
મરજિયાત રજાઓ નું લીસ્ટ 2026 :: ડાઉનલોડ કરો 📩
👇👇👇👇👇
![]() |
મરજિયાત રજાઓ 2026 નું આ લિસ્ટ RDRATHOD.IN દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. JPG અને PDF ફોર્મેટમાં તૈયાર કરેલ આ લિસ્ટ તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તમે આને પોતાના મોબાઈલમાં Save રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકો છો. 2025 ના આખા વર્ષ માટે તમને મદદરૂપ થશે. જો તમને RDRATHOD.IN નું આ કામ પસંદ આવ્યું હોય અને ઉપયોગી થયું હોય તો Like 👍 કરીને બીજા મિત્રોને પણ Share 📨 જરૂર કરજો... Thanks 🙏
મરજિયાત રજાના નિયમો | marjiyat raja na niyamo
સામન્ય રીતે મરજિયાત રજાઓના ખાસ કોઈ નિયમો નથી હોતા. કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ મરજિયાત રજા ભોગવી શકે છે. તેમ છતાં તેને મંજૂર કરવા બાબતે અને રજાના દિવસો અંગે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે.
શિક્ષકો માટે મરજિયાત રજા નિયમો અને શરતો :-
- મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
- સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ મરજિયાત રજાની યાદીમાંથી કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ વર્ષમાં બે રજા ભોગવી શકે.
- આ રજાને સી.એલ.અને વળતર સિવાય અન્ય રજા સાથે જોડી શકાય નહિ.
- જાહેર રજા કે રવિવારની આગળ કે પાછળ જોડવામાં કોઈ હરકત નથી.
- મરજિયાત રજા જે તે શૈક્ષણિક વર્ષ ( જાન્યુઆરી થી ડિસેમ્બર ) દરમ્યાન ભોગવવાની રહેશે.
મરજિયાત રજા પરિપત્ર
ગુજરાત કર્મચારીગણ પ્રભાગ (સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર) ના website પોર્ટલ @ https://gad.gujarat.gov.in/ ઉપર મરજિયાત રજાઓ, જાહેર રજાઓ અને બેંક રજાઓનુ લીસ્ટ વર્ષ 2025 માટેનું મુકવામાં આવેલ છે. જે અહીંથી જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો..
ગુજરાત સરકારની રજાઓની યાદી pdf
મરજિયાત રજા 2026 pdf
કર્મચારીઓ માટે આ pdf ખૂબ જ જરૂરી હોય છે. 2026 નું આખું વર્ષ તેમને જ્યારે રજા મૂકવાની થાય ત્યારે આ લિસ્ટમાં જોઈને તેઓ પોતાની અનુકૂળતાએ રજા મૂકી શકે છે. માટે પોતાના મોબાઈલમાં આ મરજિયાત રજાઓનું લિસ્ટ pdf ડાઉનલોડ કરીને સાચવી રાખવું...
મરજિયાત રજા 2026 ની તારીખો | marjiyat raja 2026 date
જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ૧૨ મહિનાની મરજિયાત રજાઓની યાદી દર વર્ષે વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. આ રજાઓ જે તે કેલેન્ડર વર્ષ દરમિયાન ભોગવવાની હોય છે. નવા વર્ષે નવી રજાઓ જાહેર કરવામાં આવે છે. એ પ્રમાણે જોઈએ તો આ વર્ષ માટે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 2026 સુધીની મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે..
વર્ષ 2026 માટે મરજિયાત રજાઓની તારીખો
મરજિયાત રજા in Gujarati
વહીવટી વિભાગ દ્વારા આ રજાઓનું લીસ્ટ અંગ્રેજી અને રજા લીસ્ટ ગુજરાતી બંનેમાં જાહેર કરવામાં આવે છે. જે તે ભાષા માધ્યમના કર્મચારીઓ પોતાની વ્યક્તિગત અને અનુકૂળ ભાષામાં આ લીસ્ટ જોઈ શકે છે. અહીં મરજિયાત રજા લીસ્ટ ગુજરાતી માં મુકવામાં આવેલ છે. જે ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે ઉપયોગી થશે..
શિક્ષકો માટે ક્યાં, ક્યારે,કેવી રજા મુકવી - સમજવા માટે ઉપયોગી જાણી લો વિવિધ રજાના નિયમો 🔖
- સીએલ રજા
- મરજિયાત રજા
- વળતર રજા
- અર્ધ પગારી રજા
- રૂપાંતરિત રજા
- પ્રાપ્ત રજા
- પ્રસુતિ રજા
- પિતૃત્વ રજા
- કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા
આ તમામ રાજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો...
વધુ માહિતી જોવા માટે 👉 અહી કલીક કરો

