Advertisement

IPL team 2024 Player List: IPL 2024 આવી ગયું તમામ ટીમો નું લિસ્ટ જોઈ લો , કયો ખેલાડી કઇ ટીમ મા રમશે ?

IPL team 2024 Player List all team :2024 મા રમાનાર IPL માટે દુબઇ મા ખરીદી નું યોજાયુ હતુ. જેમા ખેલાડીઓ પર કરોડો રૂપીયાની બોલી બોલાઈ ગઈ . ખાસ કરીને ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ મીચેલ સ્ટાર્ક, પેટ કમીન્સ, ટ્રેવીસ હેડ ની ખતરનાખ હરાજી કરવામાં આવી હતિ . ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી 24.75 કરોડ માં. હરાજી પૂર્ણ થતા જ હવે કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે તે નક્કી થઇ ગયુ છે. ચાલો જાણીએ IPL Player List 2024 


IPL team 2024 Player List all team :IPL team 2024 

હરાજીમાં કુલ 72 ખેલાડીની ખરીદી કરવામાં આવી છે. ખેલાડીઓને ખરીદવા માટે 10 ટીમોએ 230 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાં વિદેશી ખેલાડીઓ પર પૈસા નો ઢગલો થઇ ગયો. આ હરાજીમાં 332 ખેલાડીની બોલી લાગવાની હતી, 10 ટીમો પાસે ખેલાડીઓની ખરીદી કરવા માટે કુલ 77 સ્લોટ ખાલી હતા. IPL 2024 ના ઈતિહાસમાં ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર મીચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો. કલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

GT Players List 2024

ગુજરાત ટાઇટન્સ ખેલાડીઓ 2024
શુભમન ગિલ
ડેવિડ મિલર
મૈથ્યૂ વેડ
રિદ્ધિમાન સાહા
કેન વિલિયમસન
અભિનવ મનોહર
સાઈ સુદર્શન
દર્શન નલકાંડે
વિજય શંકર
જયંત યાદવ
રાહુલ તેવતિયા
મોહમ્મદ શમી
નૂર અહમદ
સાઈ કિશોર
રાશિદ ખાન
જોશ લિટલ
મોહિત શર્મા

ગુજરાત ટાઇટન્સ 2024 હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

અબ્દુલ્લા ઓમરજઈ-: 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
ઉમેશ યાદવ: 5.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
શાહરૂખ ખાન : 7.40 કરોડ (બેઝ પ્રાઈસ 40 લાખ)
સુશાંત મિશ્રા : 2.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
કાર્તિક ત્યાગી : 60 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
માનવ સુથાર : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
સ્પેન્સર જોન્સન : 10 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
રોબિન મિન્ઝ : 3.60 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)

MI team Player List 2024

મુંબઈ ઈન્ડિયન્સ 2024 ના ફરીથી લેવાયલ ખેલાડીઓ નીચે મુજબ છે.
હાર્દિક પંડ્યા
રોહિત શર્મા
ડેવાલ્ડ બ્રુઈસ
સૂર્યકુમાર યાદવ
ઈશાન કિશન
તિલક વર્મા
ટિમ ડેવિડ
વિષ્ણુ વિનોદ
અર્જુન તેંડુલકર
શમ્સ મુલાની
નેહાલ વઢેરા
જસપ્રીત બુમરાહ
કુમાર કાર્તિકેય
પિયૂષ ચાવલા
આકાશ મઢવાલ
જેસન બેહરનડૉર્ફ
રોમારિયો શેફર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ 2024 ના હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

જેરાલ્ડ કોએત્ઝી : 5 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
દિલશાન મધુશંકા: 4.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
શ્રેયસ ગોપાલ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
નમન ધીર : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
અંશુલ કંબોજ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
નુવાન તુશારા : 4.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)

CSK Player List 2024

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ફરી કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.
એમએસ ધોની
ડેવોન કોન્વે
ઋતુરાજ ગાયકવાડ
અજિંક્યા રહાણે
પ્રશાંત સોલંકી
સિમરજીત સિંહ
તુષાર દેશપાંડે
મથીશ પથિરાના
શેખ રાશિદ
રવિન્દ્ર જાડેજા
મિશેલ સેન્ટનર
મોઈન અલી
હંગરગેકર
દીપક ચહર
મહીશ તિક્ષણા
મુશાન ચૌધરી
શિવમ દુબે
નિશાંત સિંધુ
અજય મંડલ
રાજ્યવર્ધન

ચેન્નાઈ સુપરકિંગ્સ ના હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

રચિન રવિન્દ્ર: 1.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
શાર્દુલ ઠાકુર: 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ડિરેલ મિશેલ: 14 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
સમીર રિઝવી: 8.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
મુસ્તાફિઝુર રહેમાન: 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

SRH players list 2024 

સનરાઈઝર્સ હૈદરાબાદ ફરીથી લેવયાલ ખેલાડીઓ નીચે મુજબ છે.
એડન માર્કરામ
અબ્દુલ સમદ
રાહુલ ત્રિપાઠી
ગ્લેન ફિલિપ્સ
મયંક અગ્રવાલ
હેનરિક ક્લાસેન
અનમોલપ્રીત સિંહ
ઉપેન્દ્ર યાદવ
નીતીશ કુમાર રેડ્ડી
અભિષેક શર્મા
માર્કો યાનસન
વોશિંગ્ટન સુંદર
સનવીર સિંહ
ભુવનેશ્વર કુમાર
ફઝલહક ફારૂકી
ટી નટરાજન
ઉમરાન મલિક
મયંક માર્કંડેય
શાહબાઝ અહમદ

સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024 ના હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

ટ્રેવિસ હેડ : 6.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
વાનિન્દુ હસરંગા : 1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
પેટ કમિંસ: 20.50 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
જયદેવ ઉનડકટ : 1.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
આકાશ સિંહ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)

kolkata knight riders players 2024 price list

કલકત્તા નાઈટ રાઈડર્સ 2024 ફરીથી લેવયાલ ખેલાડીઓ નીચે મુજબ છે.
શ્રેયસ અય્યર
નીતિશ રાણા
રિંકૂ સિંહ
રહમનુલ્લાહ ગુરબાઝ
જેસન રોય
અનુકુલ રોય
આન્દ્રે રસેલ
વેંકટેશ અય્યર
સુયશ શર્મા
હર્ષિત રાણા
સુનીલ નરેન
વૈભવ અરોરા
વરુણ ચક્રવર્તી

કલકત્તા નાઈટ રાઈડર્સ 2024 ના હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

KS ભારત : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
ચેતન સાકરિયા : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
મિશેલ સ્ટાર્ક : 24.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
અંગક્રૃષ રઘુવંશી : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
રમનદીપ સિંહ: 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
શેરફન રદરફોર્ડ :1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.50 કરોડ)

RCB released players 2024 list ipl

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના ફરીથી લેવયાલ ખેલાડીઓ નીચે મુજબ છે.
ફાફ ડુપ્લેસી,
રજત પાટીદાર,
વિરાટ કોહલી,
અનુજ રાવત,
દિનેશ કાર્તિક,
સુયશ પ્રભુદેસાઈ,
વિલ જેક્સ,
ગ્લેન મેક્સવેલ,
મહિપાલ લોમરોર,
કરણ શર્મા,
મનોજ ભાંડગે,
આકાશદીપ,
મોહમ્મદ સિરાજ,
રીસ ટોપલી,
હિમાંશુ શર્મા,
રાજન કુમાર, વિજયકુમાર, કેમેરન ગ્રીન અને મયંક ડાગર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

અલ્ઝારી જોસેફ- 11.50 કરોડ (આધાર કિંમત 1 કરોડ)
યશ દયાલ – 5 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ટોમ કરન- 1.5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)

lucknow super giants players 2024 team list

લખનૌ સુપર જાયન્ટ્સ ના ફરી લીધેલ ખેલાડીઓ નીચે મુજબ છે. 
કે.એલ. રાહુલ
ક્વિન્ટન ડિકોક
નિકોલસ પૂરન
આયુષ બદોની
દીપક હુડ્ડા
કૃષ્ણપ્પા ગૌતમ
કૃણાલ પંડ્યા
કાઈલ મેયર્સ
માર્કસ સ્ટોયનિસ
પ્રેરક માંકડ
યુદ્ધવીર સિંહ
માર્ક વુડ
મયંક યાદવ
મોહસિન ખાન
રવિ બિશ્નોઈ
યશ ઠાકુર
અમિત મિશ્રા
નવીન ઉલ હક
દેવદત્ત પડિક્કલ

લખનૌ સુપર જાયન્ટ્સ નવા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

શિવમ માવી: 6.4 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
અર્શિન કુલકર્ણી : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
મની મારન સિદ્ધાર્થ : 2.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
એશ્ટન ટર્નર : 1 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
ડેવિડ વિલી : 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

Delhi capitals team 2024 players list ipl

દિલ્હી કેપિટલ્સ 2024  ફરી થી કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.
ઋષભ પંત
ડેવિડ વોર્નર
પૃથ્વી શૉ
યશ ઢુલ
અભિષેક પોરેલ
અક્ષર પટેલ
લલિત યાદવ
મિશેલ માર્શ
પ્રવીણ દુબે
વિકી ઓસ્તવાલ
એનરિક નોર્ખિયા
કુલદીપ યાદવ
લુઇગી એન્ગિડી
ખલીલ અહમદ
ઈશાંત કુમાર શર્મા
મુકેશ કુમાર

દિલ્હી કેપિટલ્સ 2024 હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

હેરી બ્રૂક : 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ટ્રિસ્ટન સ્ટબ્સ : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
રિકી ભુઇ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
કુમાર કુશાગ્ર : 7.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
રસીખ ડાર સલામ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ઝાય રિચર્ડસન : 5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
સુમિત કુમાર : 1 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)

Punjab kings team 2024 players list ipl

પંજાબ કિંગ્સ ના ફરી લીધેલ ખેલાડીઓ નીચે મુજબ છે.
શિખર ધવન
જીતેશ શર્મા
જોની બેરસ્ટો
પ્રભસિમરન સિંહ
લિયમ લિવિંગસ્ટન
અથર્વ તાયડે
ઋષિ ધવન
સૈમ કરન
સિકંદર રજા
શિવમ સિંહ
હરપ્રીત બરાર
અર્શદીપ સિંહ
કાગિસો રબાડા
નાથન એલિસ
રાહુલ ચહર
વિધ્વત કરિયપ્પા
હરપ્રીત ભાટિયા

પંજાબ કિંગ્સ 2024 હરાજી મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

હર્ષલ પટેલ : 11.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ક્રિસ વોક્સ : 4.20 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
આશુતોષ શર્મા : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
વિશ્વનાથ સિંહ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
તનય થયગારાજન : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)

Rajasthan royals players 2024 players list

રાજસ્થાન રોયલ્સ 2024 ના ફરી લીધેલ ખેલાડીઓ નીચે મુજબ છે. Rr players list 2024
સંજૂ સૈમસન
જોસ બટલર
શિમરોન હેટમાયર
યશસ્વી જયસ્વાલ
ધ્રુવ જુરેલ
રિયાન પરાગ
ડોનોવન ફેરેરા
કૃણાલ રાઠોડ
આર અશ્વિન
કુલદીપ સેન
નવદીપ સૈની
સંદીપ શર્મા
ટ્રેન્ટ બોલ્ટ
યુઝવેન્દ્ર ચહલ
એડમ જંપા
પ્રસિદ્ધ કૃષ્ણા
આવેશ ખાન

રાજસ્થાન રોયલ્સ 2024 નવા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

રોવમેન પોવેલ : 7.40 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
શુભમ દુબે : 5.80 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ટોમ કોહલર : 40 લાખ (બેઝ પ્રાઈસ 40 લાખ)

અગત્યની લીંક
IPLT20 OFFICIAL WEBSITE : અહિં ક્લીક કરો
Previous Post Next Post

Comments