Advertisement

PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવો, ₹ દસ લાખ સુધીની મફત સારવાર મેળવો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવો,  ₹ દસ લાખ સુધીની મફત સારવાર મેળવો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવો,  ₹ દસ લાખ સુધીની મફત સારવાર મેળવો


અહીંથી જાણી લો 
👉 કાર્ડ કઢાવવાની પ્રોસેસ
👉 મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ
👉 તમારું નામ લિસ્ટમાં ચેક કરવા માટે
👉 જૂનું માં કાર્ડ હોય તો રીન્યુ કરવું પડે તે અંગે

PMJAY Ayushman Bharat Card

PMJAY Ayushman Bharat Scheme 2024

 રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY-મા યોજના હેઠળ 11 જુલાઈ 2023 થી નાગરિકોને મળશે 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ , આયુષ્યમાન ભારત યોજના દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ માં સુધી નીમફત સારવાર કરી શકાય એનું લિસ્ટ જોઈશું,

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં આ 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન લિસ્ટ તમારું નામ ચેક કરો આ રીતે

  • PMJAY – પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
  • હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટ : https://www.pmjay.gov.in/
હોસ્પિટલ ચેક કરો : અહીંથી ચેક કરો
સંપૂર્ણ માહિતી : અહીંથી વાંચો
સરકારી હોસ્પિટલ લીસ્ટ : અહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ : અહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેક : અહીંથી કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓ : અહીં ક્લિક કરો
Previous Post Next Post

Comments