Advertisement

Tar Fencing Yojana 2024 Updates : તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે

Tar Fencing Yojana 2024 Updates : તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે


ખેડૂત કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે "તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના" વગેરે ઑનલાઇન મૂકવામાં આવેલ છે.  હવે Tar Fencing Yojana 2024 News આવ્યા છે. જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે. જેની તમામ માહિતી આજે આપને મેળવીશું.

કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજના

Table of Contents

  • Tar Fencing Yojana 2023 Update
  • Important Point of Tar Fencing Yojana 2024
FaQ
✓ આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?
 ✓ કેટલો લાભ મળશે?
✓ 8 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?
✓ 10 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?
✓ 12 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

Tar Fancing Yojana Application Form 2024

ગુજરાત કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. જેમાં Tar Fencing Yojana માટે ખેડૂતો Online Application કરી શકશે. જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. વિભાગ / ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની અરજી ikhedut Portal પર 30 દિવસ સુધી કરી શકશે. 

Important Point About Tar Fencing Yojana 2023

યોજનાનું નામ : Tar Fencing Yojana 2023
યોજનાનો ઉદ્દેશ : ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થી : ગુજરાતના ખેડૂતો
સહાયની રકમ :  આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે, જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
માન્ય વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી: Ikhedut Online Application Steps

આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે? | How to Apply Online for Tar Fancing Yojana

આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન જરૂર પડશે. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે. 

 કેટલો લાભ મળશે? Who is Baneficiary 

આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે.

8 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવવા માટે આઇ – ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 08 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.
  • અમદાવાદ
  • ખેડા,
  • આણંદ
  • ગાંધીનગર
  • જૂનાગઢ
  • ગીર સોમનાથ
  • અમરેલી
  • પોરબંદર
  • ભાવનગર
  •  બોટાદ 

10 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

Tar Fencing Yoajan નો લાભ મેળવવા માટે આઇ – ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 10 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.
  • મહેસાણા
  • પાટણ
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • રાજકોટ
  • મોરબી
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • સુરેન્દ્રનગર અને
  • કચ્છ જિલ્લા 

12 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 12 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.
  • સુરત
  • તાપી
  • નવસારી
  • વલસાડ
  • ડાંગ
  • વડોદરા
  • છોટા ઉદેપુર
  • પંચમહાલ
  • મહીસાગર
  • દાહોદ
  • ભરૂચ અને નર્મદા

નોંધ :
અહીં આપેલ તમામ માહિતી ઓનાળાઈન ઇન્ટરનેટના માધ્યમથી સંપાદિત કરેલ છે. કૃપા કરીને વધુ માહિતી મેળવવા ઓફિશિયલ કન્ફર્મેશન મેળવો

Tar Fencing Yojana 2024 Updates : તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે

Previous Post Next Post

Comments