ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) : Part-2 'Chalo Khilie' Home Work.
ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-2 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે.
નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે.
આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.
સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You
- ચાલો ખીલી, ભાગ-2
- ધોરણ-2
ડાઉનલોડ કરો
ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....
- ધોરણ-2 ચાલો ખીલીએ, ભાગ-1
- ધોરણ-2 ચાલો ખીલીએ, ભાગ-2
- ધોરણ-2 ચાલો ખીલીએ, ભાગ-3
- ધોરણ 3 થી 5 ચાલો ખીલીએ, ભાગ-1
- ધોરણ 3 થી 5 ચાલો ખીલીએ, ભાગ-2
- ધોરણ 3 થી 5 ચાલો ખીલીએ, ભાગ-3
- ધોરણ 6 થી 8 ચાલો ખીલીએ, ભાગ-1
- ધોરણ 6 થી 8 ચાલો ખીલીએ, ભાગ-2
- ધોરણ 6 થી 8 ચાલો ખીલીએ, ભાગ-3
Homework for standard 2 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)