What is Gyansetu Bridge course (Class Readiness) Program
ગુજરાત શાળા પરિષદ અને સમગ્રશિક્ષા સ્ટેટ પ્રોજેકટ (SSA) ગુજરાત દ્વારા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ માટે આ ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને "જ્ઞાનસેતુ" બ્રિજકોર્સ એવું નામ આપવામાં આવ્યું છે. જે એક ક્લાસ રેડીનેસ એટલે કે પૂર્વ તૈયારી માટેનો પ્રોગ્રામ છે. આ આ પ્રોગ્રામમાં તારીખ 10 જૂનથી શરૂ કરીને 10 જુલાઇ સુધી (એક માસ) ચલાવવામાં આવશે.
Gyansetu Bridge Course Book PDF Download Full Material Std 1 to 10
આ કાર્યક્રમ અંતર્ગત એક ખાસ સાહિત્ય પણ તૈયાર કરવામાં આવ્યું છે- Gyansetu Book : જેમાં વિદ્યાર્થીઓ માટે ગત વર્ષના ધોરણનો સિલેબસ લેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ માટે પૂર્વ તૈયારી અને રિવિજન પણ થઈ જાય. આ સાહિત્ય ઓનલાઈન www.ssagujarat.org ની વેબસાઇટ પર E-Book તરીકે PDF ફોર્મેટમાં મૂકવામાં આવેલ છે. જેને ડાઉનલોડ કરીને શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે.
✤ જ્ઞાનસેતુ સાહિત્ય ડાઉનલોડ કરવા અંહી ક્લિક કરો (ધોરણ 1 થી 10)
Gyansetu Bridge Course Resources and Details Paripatra and Timetable
જ્ઞાનસેતુ કાર્યક્રમ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ જરૂરી એવી સૂચનાઓ /માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેમાં શિક્ષકો માટે તેમણે કરવાની કામગીરી તેમ જ કાર્યકરમના ઉદ્દેશ્ય અને તેની વિગતો આપવામાં આવી છે. કાર્યક્રમ વિષેની વિગતો જોવા માટે પરીપત્ર ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
✤ જ્ઞાનસેતુ પરીપત્ર ડાઉનલોડ કરો
✤ જ્ઞાનસેતુ ટાઈમટેબલ ડાઉનલોડ કરો
About Gyansetu Bridgecourse (Class Readiness) Program
Program Name : Gyansetu Bridgecourse (Class Readiness) Program by Samagra Shiksha Gujarat
For Class : 1 to 10
Program schedule : 10 Jun to 10 July
YouTube Channel Name : Gujarat E-Class Samagra Shiksha
Gyansetu Material : YouTube Videos, PDF Books
STD-2 Gyansetu Bridge Course Videos
તારીખ | વિષય | વિડીયો |
---|---|---|
10-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
11-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
12-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
13-06-2021 | રવિવાર | -- |
14-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
15-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
16-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
17-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
18-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
19-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
20-06-2021 | રવિવાર | -- |
21-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
22-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
23-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
24-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
25-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
26-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
27-06-2021 | રવિવાર | -- |
28-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
29-06-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
30-06-2021 | ગણિત | વિડીયો જુઓ |
01-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
02-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
03-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
04-07-2021 | રવિવાર | -- |
05-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
06-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
07-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
08-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
09-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
10-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
11-07-2021 | રવિવાર | -- |
12-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
13-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
14-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
15-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
16-07-2021 | ગણિત | વિડીયો જુઓ |
17-07-2021 | ગુજરાતી | વિડીયો જુઓ |
BRIDGE COURSE - CLASS READINESS - GYANSETU SAHITYA - SAMAGRASHIKSHA - SSA GUJARAT
Bridge Course (Gyansetu) Class Rediness Material 2021 for Std 1 to 10 Students by SSA Gujarat, Samagra shiksha
સમગ્રશિક્ષા ગુજરાત દ્વારા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ માટે બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ Bridge Course (Gyansetu) કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ 10મી જુલાઇ થી 10 ઓગસ્ટ 2021 સુધી તમામ શાળાઓમાં ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્રશિક્ષા દ્વારા ખાસ પ્રકારનું બ્રિજકોર્સ સાહિત્ય તમામ ધોરણો માટે તૈયાર કરવામાં આવેલ છે. જે સમગ્રશિક્ષની વેબસાઇટ પરથી PDF દ્વારૂપે ડાઉનલોડ કરી શકાય છે.
આ Bridge Course (Gyansetu) કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે. જેમાં જે તે ધોરણના વિદ્યાર્થીઓને તેમના ગત વર્ષના આગળના ધોરણનું પુનરાવર્તન અભ્યાસ કરાવવામાં આવશે. જેથી તેમણે નવા ધોરણના અભ્યાસ સાથે જોડી શકાય તેમજ આ કાર્યક્રમના અંતે મૂલ્યાંકન આધારે તમામ બાળકોના ડેટા તૈયાર કરવામાં આવશે જેનાથી વિધ્યાર્થીઓની સાહિક્ષણિક સ્થિતિ જાણી શકાય.
ગુજરાત શિક્ષણ વિભાગનો આ Bridge Course (Gyansetu) એક ખુબા જ સારો એવો કાર્યક્રમ છે. જે બાળકોના શિક્ષણ માટે ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યકરમાં માટેનું E-Material નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.