Advertisement

ગણિત સજ્જતા બુક, ભાગ-2 (ધોરણ 6 થી 8 ના MCQ આધારિત પ્રશ્નો) | Download Ganit Sajjata Book PDF For Std 6 to 8

ગણિત સજ્જતા PDF, ganit sajjata book download

  • તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકો માટે ઉપયોગી
  • ફ્રીમાં ડાઉનલોડ કરો ગણિત સજ્જતા, ભાગ-2
  • ધોરણ 6 થી 8 ગણિત વિષયના તમામ એકમ
  • બધાજ એકમના MCQ આધારિત પ્રશ્નો તેના જવાબો સાથે

ગણિત સજ્જતા બુક, ભાગ-2 (ધોરણ 6 થી 8 માટે) | Download Ganit Sajjata Book PDF For Std 6 to 8


ધોરણ 6 થી 8 ના ગણિત વિષયના તમામ એકમના MCQ આધારિત પ્રશ્નો અને તેના જવાબો. વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ બુક ખુબજ ઉપયોગી થશે. ગણિત વિષયની બેસ્ટ તૈયારી માટે આ બુકાની PDF ડાઉનલોડ કરી લો... અને સાચવી રાખો, ગમેત્યારે ઉપયોગી થશે.



ગણિત સજ્જતા બુક વિશે :
આ બુક મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જિલ્લાના માસ્ટર ટ્રેનર શિક્ષકો અને જિલ્લા SRG ટીમ દ્વારા તેનું લેખન અને સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક મિત્રો અને શિક્ષણ સમિતિ દ્વારા આ ઉમદા કાર્ય વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જિલ્લાની તમામ શાળાઓમાં આ બુક મફતમાં માત્ર વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આપવામાં આવી છે. 

આ એક ઉત્તમ પ્રકારની અને ખાસ આયોજનબધ્ધ રીતે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિષયના તમામ એકમોને આવરી લઈને તેના MCQ આધારીત પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ તેના જવાબો પણ અલગથી પ્રકરણના અંતે આપવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ અને શિકક્ષકો માટે સરળતા કરાવી આપે છે. 

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માટે આ એક પ્રેરણા શ્રોત છે. અને રાજ્યના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે એક ફ્રી સોર્સ પણ છે. બધાજ બાળકો અને ટીચર્સ આ બુકનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ પોતાના નોલેજ અને શિક્ષણ અદ્યયન-અદ્યાપન માટે મહત્વપૂર્ણ બની રહેશે.

આ બુકનો ઉપયોગ કરો તો આપનો અભિપ્રાય કોમેંટમાં જરૂરથી જણાવશો. 

બુક ડાઉનલોડ કરો : ગણિત સજ્જતા,, ભાગ-2

-------------------------------------

Download Ganit Sajjata Book PDF For Std 6 to 8 | Maths Subject All Units MCQ Questions and Answers 
Previous Post Next Post

Comments