Advertisement

Chaff Cutter Subsidy Gujarat :ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસ કટીંગ મશીન પર 50% અથવા રૂ.28000ની સીધી સહાય

ખેડૂતોને ઘાસ કાપવાનું મશીન માટે સહાય ઘાસ કટીંગ મશીન માટે Chaff Cutter Subsidy Gujarat શરુ કરવામાં આવી છે, તમે આઇખેડૂત પોર્ટલ પરથી Chaff cutter yojana apply online કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ સરકાર દ્વારા 50% સુધીની સબસીડી આપવામાં આવે છે.

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ઘાસ કાપવાનું મશીન બીજી કુલ 29 પ્રકારની યોજના ikhedut portal પર ચાલુ કરવામાં આવી છે. 


Chaff Cutter Subsidy Gujarat ની વિગતો

✓ યોજનાનું નામ : ચાફટ કટર સહાય યોજના
✓ વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/
✓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ : ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના સબસીડી પર આપવાનો ઉદ્દેશ
✓ લાભાર્થી : ગુજરાતના ખેડૂતોના તમામ

Chaff cutter yojana apply online

ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન લેવા માટે અલગ અલગ સાધનની જરૂર પડે તે માટે ખેડૂતો માટે ઘાસ કાપવાનું મશીન યોજના 

  • ઓનલાઈન અરજી ikhedut Portal ખોલો 
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ”  ક્લિક કરો 
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ યોજના કુલ 29 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-05 પર “ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)” માં પર ક્લિક કરો 
  • જો લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ યોજના પર ખેડૂત રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.

Chaff Cutter Yojana। અરજી કરવાની છેલ્લી તારીખ

  • ખેડૂતને યોજનાનો લાભ માટે i khedut portal પરથી ઓનલાઈન અરજી કરવી .
  • chaff cutter Sahay Yojana ઓનલાઈન સેવા કેન્દ્ર પરથી અરજી કરી શકાશે.
  • શરૂયાત ની તારીખ:-01/01/2024 છે 
  • અંતિમ તરીક :31/12/2024 અરજી કરી દેવી 

ઘાસ કટીંગ મશીન યોજનાના લાભ 

  • ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે.
  • સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી ઓછું હોય તે 
  • અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50%
  • રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે મળશે 

ચાફ કટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  1. 7/12 ઉતારા
  2. રેશનકાર્ડની નકલ 
  3. આધારકાર્ડની નકલ
  4. જાતિ દાખલો 
  5. અનુસૂચિત જનજાતિ સર્ટિફિકેટ
  6. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  7. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  8. બેંક ખાતાની પાસબુક
  9. મોબાઈલ નંબર

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official WebsiteClick Here 
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
અન્ય સરકારી યોજનાઓઅહીં ક્લિક કરો
Previous Post Next Post

Comments