Advertisement

PMFME Loan Scheme in Gujarati | પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ

PMFME Loan Scheme in Gujarati | પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ


PMFME Loan Scheme Details | PMFME Scheme | How to Apply PMFME Scheme | પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ

શું તમે પણ બેરોજગાર છો ? અને સ્વ-રોજગાર કરીને આત્મનિર્ભર બનવા માંગો છો, તો અમે તમને PMFME Loan Scheme વિશે જણાવવા માંગીએ છીએ, જેના હેઠળ તમામ અરજદારો તેમના સ્વ-રોજગાર માટે સરળતાથી લોન મેળવી શકે છે. અને એ લોન પર સરકાર સબસિડી પણ આપી રહી છે.

તેથી જ અમે તમને આ લેખમાં PMFME Loan Scheme Details વિશે વિગતવાર જણાવીશું. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.
PMFME Loan Scheme in Gujarati

PMFME Loan Scheme Details

દેશમાં પણ નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ લાખો લોકો આર્થિક રીતે સંકડામણ અનુભવતા હોય છે. આને દૂર કરવા માટે, કેન્દ્ર સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોને ટેકો આપી રહી છે. આ યોજનાઓમાંની એક પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME સ્કીમ) છે. લોકો આ યોજના વિશે બહુ ઓછું જાણે છે.

આ યોજનાના નામ પરથી, તમે સમજી ગયા જ હશો કે આ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને લગતી યોજના છે. જે લોકો ફૂડ ઉદ્યોગમાં પોતાનું કામ શરૂ કરવા માંગે છે, તેમને મદદ માટે સરકાર મોટી રકમ લોન રૂપે આપે છે. સરકારની મદદથી લોકો ઘરે બેસીને પોતાનું કામ શરૂ કરી શકે છે. આ સ્કીમ હેઠળ સરકારે 5 વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાની યોજના બનાવી છે.

Point of PMFME Loan Scheme Details

વિગતો અને માહિતી
✓ આર્ટિકલનું નામ : PMFME Loan Scheme Details
✓ આર્ટીકલની ભાષા. : ગુજરાતી અને English
✓ આર્ટીકલનો હેતુ : PMFME Schemeની માહિતીનો હેતુ
✓ ઓફીશીયલ વેબસાઈટ : More Details…

Point of PMFME Loan Scheme Details


PMFME Loan Scheme – ઉદ્દેશો

  • આ સ્કીમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા આગળ ધપાવવામાં આવી છે.
  • આ યોજના હેઠળ નાના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો પ્રોસેસિંગ સુવિધાઓ, પ્રયોગશાળાઓ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, પેકિંગ અને ઇન્ક્યુબેશન સેન્ટરો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 35 ટકા ક્રેડિટ-લિંક્ડ સબસિડીનો લાભ લઈ શકે છે.
  • આ યોજના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે શરૂ કરવામાં આવી છે, જેથી નાના વેપારીઓ તેને અપનાવી શકે અને તેમના કામમાં વધારો કરી શકે.
  • સરકારને ખાતરી છે કે આ યોજના થકી અર્થતંત્રમાં 35,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 9 લાખ રોજગારીનું સર્જન થશે.

Required Documents For PMFME Loan Scheme

How to Apply PMFME Loan Scheme : અમારા તમામ અરજદારો અને યુવાનોએ કેટલાક ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જે નીચે મુજબ છે – ઓનલાઈન અરજી માટે સ્કેન કરેલા દસ્તાવેજો (1 MB સુધી) જરૂરી છે:
  1. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  2. ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત
  3. પ્રોજેક્ટ રિપોર્ટનો સારાંશ/વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ
  4. સામાજિક/ વિશેષ કેટેગરી પ્રમાણપત્ર, જો લાગુ હોય અને
  5. જો લાગુ પડતું હોય તો ગ્રામ્ય વિસ્તારનું પ્રમાણપત્ર વગેરે.

Online Process of PMFME Loan Scheme

PMFME Loan Scheme Details : તમે બધા વાચકો અને યુવાનો કે જેઓ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ સ્વ-રોજગાર માટે લોન મેળવવા માગે છે, તો તમારે આ પગલાંને અનુસરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે નીચે મુજબ છે-
  • જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ માટે તમારે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ FME (https://pmfme.mofpi.gov.in/pmfme/#/Login)ના પોર્ટલ પર જવું પડશે.
  • તમે અહીં જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ પછી, તમે બધી માહિતી ભરીને અને યોજના માટે અરજી કરી શકો છો.
  • અરજી બાદ સરકાર દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોજનાની રકમ સીધી લાભાર્થીના ખાતામાં મોકલવામાં આવશે.
ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને, તમે આ યોજનામાં લોન માટે સરળતાથી ઑનલાઇન અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.

PMFME Loan Scheme – સંપર્ક સૂત્ર

✓ સ્કીમનું નામ : PMFME Loan Scheme
✓ Phone Number : 9254997101, 9254997102, 9254997103, 9254997104 & 9254997105
✓ E-mail Id : support-pmfme@mofpi.gov.in

FAQ’s – 

How to Apply PMFME Loan Scheme Details

Que.1 શું હું PM FME યોજનામાં ઓનલાઈન અરજી કરી શકું છું?

Ans.1 હા, તમે PM FME યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો.

Que.2 PM FME યોજના શું છે?

Ans.2 PMFME નો અર્થ “પ્રાઈમ મિનિસ્ટર માઈન ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈસીસ” છે.

Que.3 શું હું PMFME યોજનાની સાથે અન્ય સરકારી યોજનાઓનો લાભ લઈ શકું છું?

Ans.3 હા, તમે PMFME સ્કીમની સાથે અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો

Que.4 PMFME યોજનાનો સમયગાળો કેટલો છે?

Ans.4 આ યોજના 2020-21 થી 2024-25 સુધીના 5 વર્ષ માટે છે.

Que.5 અરજી કરવા માટે કોઈ વય મર્યાદા છે?

Ans.5 હા, અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ

બે શબ્દો...: 

PMFME Loan Scheme in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની તેમજ લોન લેવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા અથવા લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ લઈ ખાતરી ચોક્કસ કરી લો.

મિત્રો હજુ પણ જો તમારા મનમાં PMFME Loan Scheme બાબતને લગતો કોઈ સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…🙏
Previous Post Next Post

Comments