રવિવાર, 26 મે, 2024

Eklavya School Admission 2024-25 | એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25

પછાત અને આદિજાતિના વાલીઓ માટે બાળક ધોરણ-5માં અભ્યાસ કરતો હોય તો બાળકને એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલમાં ધોરણ-6 થી 12 સુધી વિનામુલ્યે ઉચ્ચસ્તરીય શિક્ષણ આપી શકો છો. ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિભાગ) દ્વારા EKLAVYA SCHOOL ADMISSION 2024-25 (એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25 માટે જાહેરાત કરવામાં આવેલ છે.

Eklavya School Admission 2024-25

એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ શું છે ?

આદિજાતિ બાળકોના  સર્વાંગી વિકાસ માટે વિનામુલ્યે  ગુણવત્તાસભર શિક્ષણ,  ભોજન તથા આનંદ દાયક વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. બાળકોને  આ સ્કુલમાં મફત ગણવેશ, પુસ્તકો, લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષણ તેમજ આધુનિક શૈક્ષણિક અને રમતગમતની સુવિધા સાથે અભ્યાસની તકો પ્રાપ્ત થાય છે. જે કોઇ પણ મોટી ખાનગી સ્કૂલો જેવી હોય છે. બાળકોને  ધોરણ-6 માં પ્રવેશ મળી ગયા બાદ ધોરણ-12 સુધી ચિંતામુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

મહત્વની તારીખો

✓ અરજી કરવાની તારીખ : 28, ફેબ્રુઆરી 2024
✓ અરજી કરવાની અંતિમ તારીખ : 21, માર્ચ 2024 સાંજે 6:00 કલાક સુધી
✓ પરીક્ષાની તારીખ : 28 એપ્રિલ 2023
✓ પરિણામ જાહેર કરવાની તારીખ : મે, 2024 માં બીજુ અઠવાડિયુ.

મોડેલ સ્કૂલ પ્રવેશ માટે કોણ અરજી કરી શકશે ?

  • વિદ્યાર્થી એસ.ટી. કેટેગરીનો હોય.
  • ઉંમર પ્રવેશ વખતે ઓછામા ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 13 વર્ષ.
  • વિદ્યાર્થી હાલ ધોરણ-5 માં અભ્યાસ કરે છે જે સરકારી સ્કૂલ હોવી જોઇએ.
  • આદિમજુથ, વિચરતી જાતી, વિમુક્ત જાતિ  તથા હળપતિ બાળકોને 5% ની અનામત મળશે.
  • દિવ્યાંગ બાળકોઅને 5 % અનામત મળવાપાત્ર છે.
  • અનાથ બાળકો, દિવ્યાંતા ધરાવનાર માતા-પિતાના બાળકો તેમજ વિધવા માતાના બાળકોને 10 % અનામત મળશે.

અરજી પત્રકો ક્યાં મળી શકશે ?


વિભાગની ઓફીશિયલ વેબસાઇટ:

eklavya-education.gujarat.gov.in
tribal.gujarat.gov.in
dsag.gujarat.gov.in
adijatinigam.gujarat.gov.in
comm-tribal.gujarat.gov.in
egram.gujarat.gov.in
વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી શકો છો અને આ ફોર્મ મેન્યુઅલ ભરવાનું રહેશે.

આ સિવાય આ ફોર્મ નીચે મુજબના સ્થળે પણ ઉપલબ્ધ થશે.

  • સંબંધિત ગામની પ્રાથમિક શાળા
  • તમામ એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલ
  • મોડેલ શાળાઓ
  • નિવાસી શાળાઓ
  • ગ્રામપંચાયત
  • આશ્રમશાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓ
  • પ્રયોજના વહીવટદારની કચેરીઓ
  • પરીક્ષા કેન્દ્ર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ

અરજી જમા કરવાનું સ્થળ

આપ જે પરીક્ષા કેન્દ્ર માં પરીક્ષા આપવા માંગો છો તે કેન્દ્ર પર રૂબરુ કે ટપાલ દ્વારા અરજી મોકલવાની હોય છે. પરીક્ષા વખત આપને અરજી મોકલેલ એ સ્કૂલમાંથીજ પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવે છે.
પરીક્ષા સમયે દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહેતા નથી, જો આપ ઠરો છો ત્યારે ડોક્યુમેંટ રજુ કરવાના રહેશે. અહીં આપ પાત્રતા ધરાવતા હશો તોજ અરજી કરવી નહિતર જ્યારે આપને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે ત્યારે ગેરલાયક ઠરશો તો આપનું પ્રવેશ રદ થઇ શકશે.

હેલ્પલાઇન નંબર અને ઓફિસિયલ વેબસાઇટ

18002337928
official website

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

અરજી ફોર્મ pdf ડાઉનલોડઅહીં ક્લિક કરો
પ્રવેશ જાહેરાતઅહીં ક્લિક કરો
EMRS શાળાઓનું લીસ્ટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કૂલ વિશેની આ કેટલીક માહિતી પુરી પાડવામાં આવેલ છે. આ સિવાય આપ વધુ માહિતી માટે ઓફિસિયલ વેબાસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશો. આર્ટિકલ ઉપયોગી થયો હોય તો અન્ય સુધી જરૂર પહોંચાડશો.

RTE Admission 2024 : ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે મેળવો પ્રવેશ, જાણો શું હોય છે પ્રોસેસ ?

 RTE Admission 2024 : ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે મેળવો પ્રવેશ, જાણો શું હોય છે પ્રોસેસ ?

RTE એડમિશન જાહેરાત માહિતી 2024 : RTE Gujarat Admission 2024 : આજે આ લેખ હેઠળ, અમે દરેકને વર્ષ 2024 ના RTE Gujarat પ્રવેશના અધિકાર વિશેની મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.  આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો.  ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2024 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ના માધ્યમ થી વાંચી રહિયા છે.


Table of Contents

  • RTE Gujarat પ્રવેશ જાહેરાત માહિતી 2024
  • RTE ગુજરાત પ્રવેશ સમયપત્ર 2024
  • આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2024, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
  • જરૂરી દસ્તાવેજો RTE ના પ્રવેશ માટે 2024
  • આ પણ વાંચો : અનુબંધમ રોજગાર પોર્ટલ 2024, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
  • RTE Gujarat Admission 2024 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે
  • વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો
  • RTE હેલ્પલાઈન નંબર
  • આ પણ વાંચો : લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી
  • RTE પ્રવેશ જાહેરાત 2024 મહત્વપૂર્ણ લિંક :
  • FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
  • RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
  • RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?


🎓 RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024, ટુંકમાં વર્ણન 

RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત

ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTEના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.

ક્યા ક્યા ડોકયુમેન્ટ ની જરૂર પડશે ?

RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટે નીચેની લીંક ખોલો👇

◆  તારીખ:10-4-2024 થી 22-4-2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો

RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.
પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.
________
તમામ વાલીઓ સુધી આ માહિતી અવશ્ય પહોંચાડો

RTE Gujarat પ્રવેશ જાહેરાત માહિતી 2024

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે .

RTE ગુજરાત પ્રવેશ સમયપત્ર 2024

RTE Gujarat માં પ્રવેશ માટે નીચેની તારીખો મહત્વપૂર્ણ છે: –

પ્રક્રિયાઓ અપેક્ષિત તારીખો

નોટિફિકેશન ની તારીખ : 01/04/2024
RTE Gujarat અરજી કરવાની શરૂઆતની તારીખ : 10/04/2024
ફોર્મ ભરવાની છેલ્લી : 22/04/2024
ફોર્મ મંજૂર કરવાની તારીખ : 29/04/2024
RTE પ્રવેશ બેઠક ફાળવણી : 03/05/2024


જરૂરી દસ્તાવેજો RTE ના પ્રવેશ માટે 2024

ક્રમ દસ્તાવેજ નું નામ માન્ય આધાર-પુરાવાની વિગત
  1. રહેઠાણ નો પુરાવો માન્ય આધાર – પુરાવાની વિગત આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )
  2. વાલી નું જાતી નું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
  3. જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
  4. ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
  5. વાલી ના આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે
  6. બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ .
  7. વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓની મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
  8. અનાથ બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
  9. સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
  10. બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
  11. બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર
  12. સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
  13. ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )
  14. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
  15. શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
  16. સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો
  17. સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
  18. બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ
  19. વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ
  20. બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ


RTE Gujarat Admission 2024 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

1. પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો

2. તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.

3. પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..

4. હવે Search પર ક્લિક કરો

5. List તમારી સ્ક્રીન પર જોવા મળશે


વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
  • રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
  • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
  • ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .


RTE હેલ્પલાઈન નંબર

કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.


RTE પ્રવેશ જાહેરાત 2024 મહત્વપૂર્ણ લિંક


✓ સત્તાવાર વેબસાઇટ: https://rte.orpgujarat.com/


✓ RTE પ્રવેશપત્ર ડાઉનલોડ કરો / જુઓ : અહીં ક્લિક કરો


✓ RTE પ્રવેશ ના જરૂરી ડોકયુમેન્ટ્સ નું લીસ્ટ ડાઉનલોડ કરો / જુઓ  : અહીં ક્લિક કરો


✓ RTE પ્રવેશ માટેની અરજીની તારીખ ડાઉનલોડ કરો / જુઓ  : અહીં ક્લિક કરો


✓ શાળા નું લીસ્ટ ચેક કરવા માટે  : અહીં ક્લિક કરો


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE Admission 2023 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2023 છે

ઉનાળામાં થાક અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવશે તરબૂચનો રસ, તેના 5 મોટા ફાયદા જાણો

તરબૂચનો રસ તમને ગરમીથી થકાવટ અને હીટ સ્ટ્રોક જેવી દરેક સમસ્યાથી બચાવશે, જાણો તેના 5 મોટા ફાયદા (watermelon-juice-will-save-you-from-all-the-problems-like-fatigue-and-heat-stroke-in-summer-know-its-5-big-benefits)

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઋતુઓ સાથે શરીરની માંગ પણ બદલાતી રહે છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ વસ્તુઓની જરૂર હોય છે જ્યારે ઉનાળામાં શરીરનું તાપમાન સંતુલિત રાખવું જરૂરી છે. પાણીની વસ્તુઓ જરૂરી છે. આ જ કારણ છે કે નિષ્ણાતો ઉનાળામાં વધુને વધુ પ્રવાહી ખોરાક ખાવાની સલાહ આપે છે. આ સિઝનમાં તરબૂચ અને તેનો રસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તેમાં 92% પાણી હોય છે, જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે, સાથે જ ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. અહીં જાણો તરબૂચ અને તેનો જ્યુસ ઉનાળામાં શરીરને કેવી રીતે ફાયદો કરે છે.


watermelon-juice-will-save-you-from-all-the-problems-like-fatigue-and-heat-stroke-in-summer-know-its-5-big-benefits

પેટ માટે ફાયદાકારક
તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે આ ફળ ગરમીને કારણે થતી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ હાઈડ્રેટ શરીરને શક્તિ આપે છે અને થાક અને સુસ્તી દૂર કરે છે.

લુથી બચાવે છે
ઉનાળાના દિવસો વધુ ગરમ થવાની સંભાવના છે, પરંતુ તરબૂચ નોંધપાત્ર રીતે જોખમ ઘટાડે છે. જો તમે રોજ તરબૂચ ખાઓ છો અથવા તેનો જ્યુસ પીતા હોવ તો તમારા શરીરમાં ડીહાઈડ્રેશન નહીં થાય અને તમારું શરીર હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી પણ સુરક્ષિત રહેશે.

વજન ઘટાડવામાં મદદ કરે છે
જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તરબૂચનો રસ પણ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. દરરોજ તરબૂચનો રસ પીવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે, જેથી શરીર થાક અને નબળાઈ અનુભવતું નથી. વજન ઘટ્યા પછી થાક અને સતત થાક રહેશે.

હૃદય માટે સારું
તરબૂચ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે રક્તવાહિનીઓ માટે સારું છે. તેમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને એમિનો એસિડ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

કિડનીને સ્વસ્થ રાખે છે
તરબૂચનો રસ પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, તેથી તે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સાથે શરીરને ડિટોક્સ કરવાથી ત્વચામાં પણ સુધારો થાય છે. તરબૂચનો રસ ત્વચાને તાજગી આપે છે અને વૃદ્ધત્વની અસરોથી રક્ષણ આપે છે.

બુધવાર, 22 મે, 2024

તમારા ગામ કે શહેર નું તાપમાન જાણવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

તમારા ગામ કે શહેર નું તાપમાન જાણવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


તમારા ગામ કે શહેર નું તાપમાન જાણવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો 


તમારા ગામ કે શહેર નું તાપમાન જાણવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

મોબાઇલમાં ઘરે બેસીને તાપમાન જાણવા માટે કે તમારી કોઈ તો સમાચાર જોવાના પડે છાપુ ના પડે તમે ગમે ત્યારે તમારા જ મોબાઈલ માં તાપમાન કેટલા છે અથવા તો ગરમીનો પારો કેટલે ઊંચે ચડી ગયો છે અથવા તો તાપમાન કેટલું છે આવી ગયું છે અને ઠંડક કેટલી થશે આવું તમે તમારું તાપમાન તમારા વિસ્તારનું તાપમાન તમે ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય તમે જે વિસ્તારમાં રહેતા હોય તમારા આસપાસના વિસ્તારનું તાપમાન તમે તમારા મોબાઇલમાં જ ચેક કરી શકો છો સરસ મજાની એપ્લીકેશન કરોડો લોકો ઉપયોગ કરતા હોય છે અને આવી એપ્લિકેશન અમે અહીં મૂકી છે જેના દ્વારા તમે તમારું તાપમાન જાણી શકશો તમારા શહેરના વિસ્તાર અથવા તો તમારા ગામડાના વિસ્તારનો તમારી આજુબાજુમાં ઠંડક કે ગરમીની અસર કેવી રહી છે તે મોબાઇલમાં ઓનલાઇન ચેક કરવા માટે જે મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ તથા સ્માર્ટ કરી રહ્યા છીએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાણી શકે છે આવી એપ્લિકેશનો સમય મુજબ ઉપયોગ કરી શકાતી વચ્ચે જ્યારે આપણે કોઈ એપ્લિકેશન ની જરૂર ના હોય તો તેને આપણે મોબાઈલ માંથી દૂર કરી દેવી જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ પહેલાના વખતમાં ઇન્ટરનેટ મફત મળતું હતું અને ઇન્ટરનેટ ખર્ચ્યા પછી નવું ઇન્ટરનેટ લેવું પડતું હાલના સમયમાં દરરોજ દરરોજ નવું નવું ઇન્ટરનેટ મળી જતું હોય છે તમે ઉપયોગ ના કરો તો દિવસના અંતે ઇન્ટરનેટ તમારું કામ થઈ જતું હોય છે તો આવા સમયમાં આપણે જરૂર પડે એટલા સમય પૂરતી એપ્લિકેશનનો ઉપયોગ કરી પછી તેને અને સ્ટોર કરી શકાતી હોય છે માટે આવી અમારી આ લીંક સાચવી રાખવી જોઇએ જ્યારે જ્યારે આવી જરૂર પડે ત્યારે તમે આ લિંકનો ઉપયોગ કરી અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને તાપમાન જાણી શકો છો ગરમી ઘણી વાર ખૂબ જ વધી જતી હોય છે અને આપણા શરીર ઉપર તેની આડ અસર થતી હોય છે અમુક વાર સામાન્ય બાબતોમાં ઘણા બધા બીમારી ના મોટા પ્રશ્નો સર્જાતા હોય છે અને આપણી સામાન્ય ભૂલ ઘણું ખરાબ પરિણામ ભોગવવા ના આપણે જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે અમુક વાર આપણે ધારીના હોય તેથી બધી ગરમી અને આપણા શરીર પર એની અસર થઈ જતી હોય છે પણ આપણે તેની જાણ નથી હોતી પણ જો મોબાઈલ માં તમે એવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે અને તમે જાતે જ કરી દેતા હશો તો જ્યારે કે 40થી વધારે ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન હોય તો તમારે તે સમયે બહાર નીકળવાની જરૂરિયાત રહેતી નથી અને તો ગરમીમાં લૂ લાગવાના પણ પ્રશ્ન થતો હોય એની બીમારી પણ વધવાની શક્યતા રહેતી હોય છે ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન જાણવા મળે ત્યારે ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ ને સાંજના સમયે અથવા તો સવારના સમયની કરવાનું રાખવું જોઈએ કોઈ નથી જવાનું થતું હોય તો સવારમાં તો શાનો ઉપયોગ ખરીદી કરવા માટે પણ રાત્રી નો ઉપયોગ કરવો જોઈએ ઠંડક થઈ જવાના થી શરીર પર ઘણા બધા ફાયદા થતા હોય છે માટે જે લોકો ખાસ કરીને એર કન્ડીશનર નો ઉપયોગ કરે છે જેમના ઘરમાં એરકન્ડિશનર હોય તેવા લોકો તો ખાસ આ બાબત ધ્યાન રાખવું જોઈએ તેવા સમયમાં ખૂબ જ ઠંડક નથી જ્યારે ગરમી નિકળવાની તો તેની ઉપર શરીર પર ઘણી બધી આડઅસરો થતી હોય છે માટે જે લોકોએ કંડીશનરનો ઉપયોગ કરે છે તેવા લોકોએ મિત્રોએ તો તેમના મોબાઈલ માં એપ્લિકેશન રાખવી જોઈએ અને જાણકારી મેળવતા રહેવું જોઈએ અમુકવાર સમાચાર પત્રોની ચેનલમાં મોબાઇલમાં આવે જુદા જુદા મેસેજ આવતા હોય છે જો તમે તમારા મોબાઇલમાં આવા સારા સારા મેસેજ મેળવવા માગતા હોય તો પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી કરીએ છીએ તમારા મોબાઇલમાં whatsapp માં જે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ના હોય તો આજે જ જો તેમાં બે જુદી જુદી ઉપયોગી માહિતીઓ લોકોને મદદરૂપ થવાની માહિતી મૂકતા હોઈએ છીએ અને લોકોને વધુ માહિતી મળી રહે તેના સદંતર વારંવાર યાદ કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ તો તમારા શહેર ગામડાના તાપમાન ની જાણકારી મેળવવા માટે આવી ઉપયોગી એપ્લિકેશન વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોચાડવા માટે તેમને અંગત રીતે પણ શેર કરજો તાપમાન ગમે ત્યારે ગમે તે સમયે ફેરફાર થતા હોય છે માટે તાપમાન ની જાણકારી માટે આવી ઉપયોગી માહિત તમારા મોબાઇલમાં આવા સારા સારા મેસેજ મેળવવા માગતા હોય તો તેવા મિત્રો માટે ઉપયોગી માહિતી

તમારા ગામ કે શહેર નું તાપમાન જાણવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...