🙏 વિદ્યાર્થી-વાલી અને શિક્ષક મિત્રો નમ્ર અરજ...🙏
G-Shala એપ્લિકેશન માત્ર સરકારી શાળાના બાળકો મફતમાં ઉપયોગ કરી શકે છે. ખાનગી શાળાના બાળકો માટે ₹ 500/- થી ₹ 2000/- ખર્ચ થાય છે.
અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે વિદ્યાર્થી તેમાં આપેલા વિડીયો અને ક્વિઝ દ્વારા આગામી વર્ષ માટે પૂર્વ તૈયારી કરી શકે છે.
તેમાં આપેલું કન્ટેન્ટ-ગ્રાફિક્સ ખૂબ જ સરસ મજાનું અને આકર્ષક છે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. જો દરરોજ એક જ પાઠનો વીડિયો જોવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
💯% બાળકોને લાભ થશે...
💥 G - SHALA એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો - પુસ્તકો - એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે...
▪️બાળક જાતે ભણી શકશે.
▪️બાળક પુનરાવર્તન કરી શકશે.
▪️બાળક ટેસ્ટ આપી શકશે.
▪️શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે.
🔥 એપ્લિકેશન ડાઉનલોડ કરો
💥 G - SHALA એપ્લિકેશનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમજ માટે જુવો.
- G Shala App નું પૂરું નામ : Gujarat - Students' Holistic Adaptive Learning App
- તૈયાર કરનાર : Samagra Shiksha - MIS Education
- સાઈજ : 1.4 MB
- કુલ ડાઉનલોડ : 10L +
- ડાઉનલોડ માટેનું માધ્યમ : Google Play Store
- App Link : https://play.google.com/settings?hl=en_IN&gl=US
- Web Link : https://gshala.schoolnetindia.com/
Video જોવા અંહી ક્લિક કરો
G-Shala Learning App for Std-1 to 12
G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.
G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.
The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.