-->

ટેબલેટ યોજના 2021 : NAMO E-Tablet Yojana Application Form, Documents List, Eligibility For Gujarat Student Tablet Yojana

નમો ઇ-ટેબલેટ યોજના, ગુજરાત 2021 : NAMO E-Tablet Yojana Application Form, Documents List, Eligibility For Gujarat Student Tablet Yojana 

વિડીયો જુઓ


નમો ઇ-ટેબ્લેટ યોજના ગુજરાત 2021

Official website @ digitalgujarat.gov.in

નમો ઇ-ટેબ્લેટ યોજના ઉદ્દેશ્ય : 
 કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે.

યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ

NAMO ટેબ્લેટ પાત્રતા :
વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
ગુજરાત રાજ્યના કાયમી એવા વાતની હોવા જોઈએ.
અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.

NAMO ટેબ્લેટની વિશેષતાઓ :
7 inch Full HD Display
Quad-Core Processor For 1.3 GHz
2 GB RAM
16 GB Internal / 64 GB Expandable Micro SD Card
3450 mAh Battery 
Weight Total < 350 gms
4G Micro Single SIM Card For (LTE)(Voice Calling)
5 MP Rear Camera and 2 MP Front Camera
Android 7.0 (Nougat)

NAMO ટેબ્લેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી
1. આધાર કાર્ડની નકલ
2. મતદાર આઈડી કાર્ડની નકલ
3. 12 પાસનું પ્રમાણપત્ર
4. ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર
5. ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
6. જાતિ અંગેનું પ્રમાણપત્ર

NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [ઑફલાઇન]
તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે
કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો...

હેલ્પલાઇન નંબર: - 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ : www.digitalgujarat.gov.in/Tablet.aspx
SeeCloseComment