જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 5 અને 6 પ્રવેશ 2025-26 ~ Gujarati All Information
આપનું અથવા તમારા સબંધીનું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો કે શાળાએ જઈ નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરે. આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. જો આ પરીક્ષામાં પાસ થશે તો ધોરણ-12 સુધી રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા નવોદય સ્કુલમા ફ્રી (મફત) માં મળશે. ✓ ફોર્મ ભરવાની છેલ્લી તા.13/08/2025 છે.
જવાહર નવોદય પરીક્ષાની સંપુર્ણ માહિતી અને ફોર્મ ભરવાની માહિતી માટે અને જુના પેપરો માટે વેબસાઈટ jawahar-navodaya-vidyalaya-class-6છે.
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2024-25: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2024-25 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
પોસ્ટ નામ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
પ્રવેશ : ધોરણ 6 અને 9
વર્ષ માટે પ્રવેશ : 2025-26
અરજી શરૂ તારીખ : 16-06-2025 (ધોરણ -6)
અરજી શરૂ તારીખ : 16-07-2025 (ધોરણ -9)
અરજી છેલ્લી તારીખ : 13-05-2025 (ધોરણ -6)
અરજી છેલ્લી તારીખ : 16-09-2025 (ધોરણ -9)
સત્તાવાર વેબસાઈટ : https://navodaya.gov.in
અરજી પ્રકાર : ઓનલાઈન
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર
ઉમેદવાર ધોરણ 5 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2024 મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/07/2010 થી 30/04/2012 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ 2025-26
વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.