Advertisement

દશેરાની પૌરાણિક કથા | Dashera ni Pauranik Katha

દશેરાની પૌરાણિક કથા | Dashera ni Pauranik Katha

શ્રીરામે રાવણના દસ માથાનું વધ કર્યું હતું જેના પ્રતીકરૂપે પોતાના અંદર રહેલી દસ બુરાઈને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. પાપ , કામ , ક્રોધ , લોભ , મોહ , ઘમંડ , ઈર્ષ્યા , સ્વાર્થ , અહંકાર , અમાનવતા આ દસ બુરાઈઓ છે. 

દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે દસમાં દિવસનો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. મહિષાસુર એ અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજાને કષ્ટ આપતો હતો. મહિષાસુર અને દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુદ્ધ થયું હતું અને દસમા દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને વિજય હાંસલ કર્યો હતો.

Previous Post Next Post

Comments