Advertisement

[Useful scheme] Tractor Sahay Yojana | ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત

Tractor sahay Yojana in Gujarati – ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત

 ખેડૂતો ને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી સહાય. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બાહર પાડીને ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ સાધન સામગ્રી ટ્રેક્ટર વગેરે માટે સબસીડી આપી આર્થિક મદદ કરવામાં આવે છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસીડી રૂપે સહાય આપવાની યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના છે.


Useful scheme -Tractor sahay Yojana 2023: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત દેશના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે લોન પર સબસિડી આપવામાં આવી રહી છે. જેથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ ખેતી અને અન્ય ખેતી સંબંધિત કામો માટે સરળતાથી કરી શકે અને ખેડૂતોનું જીવન સુધારી શકે. મિત્રો ખેતી માં ટ્રેક્ટર એક એવી મશીનરી છે જે પાકની ઉત્પાદન ની ગુણવત્તામાં વધારો કરે છે.

Tractor sahay Yojana : ટ્રેક્ટર સહાય યોજના


યોજના

Tractor sahay Yojana 2023

સંસ્થા

આદિજાતિ વિકાસ નિગમ

હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા ના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી

official website


લાભ કોને મળી શકે

ગુજરાત ના ખેડૂત ને

Tractor sahay yojana માટે જરૂરી ડોક્યુમે્ટ્સ:


Useful scheme -Tractor sahay Yojana 2023: આ યોજના માટે અમુક જરૂરી ડોક્યુમન્ટ્સ જોઈએ છે જેનું લીસ્ટ નીચે મુજબ છે.
  1. બેંક પાસબુક ની નકલ.
  2. જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  3. જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
  4. જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
  5. લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
  7. રેશનકાર્ડની નકલ
  8. આધાર કાર્ડની નકલ

ટ્રેક્ટર સહાય યોજના 2023 નો હેતુ


Useful scheme -Tractor sahay Yojana 2023:યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.ખેતી કરવામાં સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ ખેડૂતો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજના અથવા ટ્રેક્ટર સબસિડી યોજના બહાર પાડવામાં આવી.

આ યોજના માટેની મહત્વપૂર્ણ બાબતો


Tractor sahay Yojana 2023: અરજી કરનાર ખેડૂત હોવો જોઈએ તો જ તેને Tractor Sahay Yojana અંતર્ગત સબસિડી મળવાપાત્ર રહેશે.Tractor Subsidy In Gujarat 2023 અંતર્ગત સબસિડી મેળવવા ઇચ્છતા અરજી કરનારને સરકાર દ્વારા નક્કી કરેલ ડીલર પાસે થી જ ટ્રેક્ટર ની ખરીદી કરવા ની રહેશે.જૂના ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે નહીં.એક ખેડૂત ને માત્ર એક જ વાર સબસિડી ચૂકવામાં આવશે.સબસિડી ની રકમ ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ ચૂકવવામાં આવશે.

આ યોજના અંતર્ગત કેટલા સુધીની સહાય આપવામાં આવે છે?


Useful scheme -Tractor sahay Yojana 2023: ગુજરાત સરકાર ની ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી Tractor Subsidy In Gujarat 2022 અંતર્ગત અનુસુચિત જનજાતિના ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 50% સુધી કે 0.60 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે તથા આની ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 40% સુધી કે 0.45 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે.

આ યોજના ની ઓનલાઈન અરજી કઇ રીતે કરવી ?


જો તમે આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાનું વિચારી રહ્યા હોવ તો ચાલો જાણીએ કે તે માટે કય કય સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.

ત્યાર બાદ તમને i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.

અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતી વાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.“ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં(9) નંબરે “ટ્રેક્ટર સહાય યોજના” માં ” અરજી કરો” પર ક્લિક કરો.

ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેને ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.

આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કાઢીને આપેલ એડ્રેસ પર જઈને ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે.

Useful scheme -Tractor sahay Yojana F.A.Q.


Tractor સહાય યોજના માટે registration કયાં કરવાનુ હોય છે?

i khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.

કુલ કેટલી સહાય આ યોજના હેઠળ મળી શકે છે?

ટ્રેક્ટર નો પાવર 40 PTO HP સુધી હોઈ તો મળવા પાત્ર સબસિડી 25% અથવા 45000/- જે ઓછું હશે તે. અને ટ્રેકટર નો પાવર 40થી 60 PTO HP સુધી તો મળવાપાત્ર સબસિડી 5% અથવા 60000/- જે ઓછું હશે તે.

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના રહેશે?

ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.

જરૂરી ડોક્યમેન્ટ્સ કોને આપવાના રહેશે?

ગ્રામ સેવક ને આપવાના રહશે
Previous Post Next Post

Comments