Advertisement

Khel Mahakumbh 2.0 Compitition 2024 | ખેલ મહાકુંભ 2.0 સંપૂર્ણ રમતોનું ટાઇમ ટેબલ જુઓ

Khel Mahakumbh Registration 2024 Website Link

ખેલ મહાકુંભ™ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ 2.0

ખેલમહાકુંભ 2.0 સ્પર્ધાઓની તારીખોનું સમય પત્રક | Khel Mahakumbh Compilation Time Table 2024


ખેલ મહાકુંભ ૨.૦ની સ્પર્ધાઓનું સમય પત્રક (Schedule) નીચે મુજબ છે.

ક્રમકાર્યક્રમતારીખ
1.રજીસ્ટ્રેશન23/09/2023 થી 31/10/2023
2.શાળા / ગ્રામ્ય કક્ષાએ સ્પર્ધા03/01/2024 થી 05/01/2024
3.તાલુકા કક્ષા સ્પર્ધા06/01/2024 થી 12/01/2024
4.જિલ્લા / મહાનગર પાલિકા કક્ષા સ્પર્ધા19/01/2024 થી 12/02/2024
5.ઝોન કક્ષા (રાજ્ય કક્ષા)17/02/2024 થી 07/03/2024
6.રાજ્ય કક્ષા સ્પર્ધા21/04/2024 થી 30/05/2024
 

(1) kmk શાળા / ગ્રામ્ય કક્ષા સ્પર્ધાની તારીખો


ક્રમસ્પર્ધાની તારીખરમત
1.03/01/2024વોલીબોલ
2.04/01/2024ખો-ખો
3.05/01/2024એથલેટિક્સ
 

(2) kmk તાલુકા કક્ષા સ્પર્ધાની તારીખો


ક્રમસ્પર્ધાની તારીખરમત
1.06/01/2024 થી 07/01/2024વોલીબોલ, કબડ્ડી
2.08/01/2024 થી 09/01/2024ખો-ખો, રસ્સાખેચ
3.10/01/2024 થી 12/01/2024એથલેટિક્સ, ચેસ, યોગાસન
 

(3) kmk જિલ્લા કક્ષા સ્પર્ધાની તારીખો


ક્રમસ્પર્ધાની તારીખરમત
1.19/01/2024 થી 22/01/2024એથલેટિક્સ, કબડ્ડી, જુડો, બેડમિન્ટન 
2.23/01/2024 થી 26/01/2024વોલીબોલ, કુસ્તી, ખો ખો, રગ્બી
3.27/01/2024 થી 30/01/2024ચેસ, ટેકવોન્ડો, શૂટિંગબોલ, ટેબલ ટેનિસ 
4.31/01/2024 થી 03/02/2024લોન ટેનિસ, યોગાસન, રસ્સાખેંચ, હોકી
5.04/02/2024 થી 07/02/2024સ્વિમિંગ, સ્કેટિંગ, આર્ચરી, બાસ્કેટબોલ 
6.08/02/2024 થી 12/02/2024કરાટે, હેન્ડબોલ, ફૂટબોલ, આર્કિસ્ટિક સ્કેટિંગ

(5) kmk ઝોન કક્ષા સ્પર્ધાની તારીખો


ક્રમસ્પર્ધાની તારીખરમત
1.17/02/2024 થી 20/02/2024વોલીબોલ, ખો ખો
2.21/02/2024 થી 24/02/2024કબડ્ડી, શૂટિંગ
3.25/02/2024 થી 28/02/2025હેન્ડબોલ, રસ્સાખેંચ
4.29/02/2825 થી 03/03/2024હોકી, બાસ્કેટ બોલ
5.04/03/2024 થી 07/03/2024ફૂટબોલ

(6) kmk રાજ્ય કક્ષા સ્પર્ધાની તારીખો


ક્રમસ્પર્ધાની તારીખરમત
1.21/04/2024 થી 25/04/2024એથલેટિક્સ, ફેન્સિંગ, વેઇટ લિફ્ટિંગ, બેડમિન્ટન
2.26/04/2024 થી 30/04/2024કુસ્તી, બોક્સિંગ, સોફ્ટ ટેનિસ, ખો ખો, વોલીબોલ
3.01/05/2024 થી 05/05/2024ચેસ, ટેકવોન્ડો, શુટિંગ, રગ્બી, રસ્સાખેંચ
4.06/05/2024 થી 10/05/2024લોન ટેનિસ, યોગાસન, જીમ્નાસ્ટીક, સાયકલિંગ, કબડ્ડી
5.11/05/2024 થી 15/05/2024સ્કેટિંગ, આર્કિસ્ટીક સ્કેટિંગ, સ્વિમિંગ, ઘોડે સવારી, શુટિંગબોલ
6.16/05/2024 થી 20/05/2024ટેબલ ટેનિસ, જુડો, મલખંભ, હેન્ડબોલ, વુડબોલ
7.21/05/2024 થી 25/05/2024કરાટે, આર્ચરી, સ્પોર્ટ્સ ક્લામિંગ, રોલ બોલ, સેપક ટકરાવ
8.26/05/2024 થી 30/05/2024હોકી, ફૂટબોલ, બાસ્કેટ બોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ


ઉપરોક્ત તારીખ દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીએ તાલુકા/ઝોનકક્ષા (મહાનગરપાલિકા) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીએ જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે.

ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફ્લેગશીપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.
(આર.એસ.નીનામાં) ડાયરેકટર જનરલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર
Previous Post Next Post

Comments