ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024

મોઘવારી એરિયસૅ અને પગાર ઓનલાઈન કેલ્ક્યુલેટર | DA and Salary Calculator

42% થી 46% મોઘવારી એરિયસૅ અને પગાર ઓનલાઈન કેલ્ક્યુલેટર

ઓનલાઇન નાખો માત્ર આપની બેઝિક સેલરી અને મેળવો.....

❓ 42 થી 46 થતાં કેટલી સેલરી
❓ 3 હપ્તામાં ક્યારે અને કેટલી રકમ મળશે
❓ કુલ એરિયસ કેટલું બને
❓ માર્ચ 2024 થી કેટલી સેલરી થશે


💸  જુલાઈ ઇજાફા સાથેનો તફાવત

👉 અહીં ક્લિક કરો


💸  જાન્યુઆરી ઇજાફા સાથેનો તફાવત

👉 અહીં ક્લિક કરો


✅ 42% માંથી 46 % મોંઘવારી પગાર કેટલો વધે જોવો માત્ર બેઝિક નાખીને ઓનલાઇન ⤵️

👉 અહીં ક્લિક કરો


➖➖➖➖➖➖➖➖➖➖


👍 તમામ કર્મચારી મિત્રો સુધી મેસેજ શેર જરૂર કરજો.


મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 46% મોંઘવારી વધારા બાદ તમને કેટલો પગાર મળશે જોવા માટે અહીં ક્લિક કરો.

👉 46% મોંઘવારી મુજબ તફાવતની ગણતરી

👉 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કર્યા મુજબ જુલાઈ 2023નું મોંઘવારી ભથ્થુ રાજ્યના કર્મચારીઓને આપવા બાબત લેટર જુઓ.


42થી46 % મોંઘવારી એરિયસ ગણતરી

--------------------------------------------------

જુલાઈ માસમાં ઇજાફો મળતો હોય તેને માટે

બેઝિક પગાર જુલાઈ 2023: 



1 હપ્તો : (March-'24) 

2 હપ્તો : (April-24) 

3 હપ્તો : (May-'24) 

--------------------------------------------------

કુલ મળવાપાત્ર એરિયસ: 

માર્ચ 2024 નવો પગાર : 


જાન્યુઆરી માસમાં ઇજાફો મળતો હોય તેને માટે

બેઝિક પગાર જુલાઈ 2023: 

બેઝિક પગાર જાન્યુ.2024: 




1 હપ્તો : (March-'24) 

2 હપ્તો : (April-'24) 

3 હપ્તો : (May-'24) 

--------------------------------------------------

કુલ મળવાપાત્ર એરિયસ: 

માર્ચ 2024 નવો પગાર : 


જાન્યુઆરી માસમાં ઇજાફો મળતો હોય તેને માટે

બેઝિક પગાર જુલાઈ 2023: 

બેઝિક પગાર જાન્યુ.2024: 




1 હપ્તો : (March-'24) 

2 હપ્તો : (April-'24) 

3 હપ્તો : (May-'24) 

--------------------------------------------------

કુલ મળવાપાત્ર એરિયસ: 

માર્ચ 2024 નવો પગાર : 


મોઘવારી એરિયસૅ અને પગાર ઓનલાઈન કેલ્ક્યુલેટર | DA and Salary Calculator for Government Employees

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2024

સ્કૂલ લેવલ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન (Science Exhibition) માટેની માર્ગદર્શિકા /Guidelines

MIPUN

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર

શિક્ષણનો અધિકાર

સમગ્ર શિક્ષા સૌ ભણે સૌ આગળ વર્ષ

વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન (Science Exhibition) માર્ગદર્શિકા


આધુનિક સમયમાં કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે. આથી શાળા અભ્યાસના સમયગાળા દરમ્યાન જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ગાણિતિક અભિગમ કેળવાય, વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ, રૂચી વધે અને વિવિધ સમસ્યા માટે વૈજ્ઞાનિક પદ્ધત્તિએ વિચારીને નવીન ઉકેલ તરફ વિચારતા થાય તે માટે શાળાઓમાં વિજ્ઞાન-ગણિત વિષયના શિક્ષણને પ્રવૃત્તિમય અને રસપ્રદ બનાવવું જોઈએ. “મેં સાંભળ્યું તો હું ભૂલી ગયો, મેં જોયું તો મને યાદ રહ્યું અને મેં કર્યું તો મને સમજાઈ ગયું”ના સિદ્ધાંત મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રયોગ અને પ્રવૃત્તિઓ જાતે કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા અને વિધાર્થીઓ વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ લઈને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં જોડાય તેવા હેતુસર શાળાઓમાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રત્યેક શાળા દીઠ રૂપિયા ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર)ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.


વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અમલઃ


• ધોરણ ૧ થી ૧૨ના તમામ વિધાર્થીઓની સામેલગીરી રહે તે મુજબ આયોજન કરવું.

• શાળા કક્ષાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન વિવિધ વિભાગો (પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)માં યોજવાનું રહેશે. (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે પ્રત્યેક વર્ષે મોકલવામાં આવતી માર્ગદર્શિકાને અનુસરી શકાય)

• શાળાના ગણિત-વિજ્ઞાનના તમામ શિક્ષકો, આચાર્ય અને CRC Co. એ અગાઉથી લેખિતમાં આયોજન તૈયાર કરવાનું રહેશે.

• ગણિત અને વિજ્ઞાનની વિવિધ થીમ આધારિત સ્ટોલ નિર્માણ કરવાના રહેશે.

• બાળકો દ્વારા સ્ટોલમાં નિદર્શન થાય તે જરૂરી છે. ઉપરાંત સ્ટોલની જવાબદારી વિવિધ શિક્ષકશ્રીઓને સોંપવાની રહેશે.

• તમામ વિધાર્થીઓ, વાલીઓ અને SMCના સભ્યોને વિજ્ઞાન-ગણિત પ્રદર્શનના હેતુ, સ્થળ, તારીખ વગેરે વિશે અગાઉથી માહિતગાર કરવાના રહેશે.

• વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો, તમામ ગ્રામજનો આસપાસની શાળા વગેરેને વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપવાનું રહેશે.

• વૈજ્ઞાનિક કે ગણિતજ્ઞ, વિજ્ઞાન-ગણિતના નામચીન લેખક, વિજ્ઞાન-ગણિત વિષય સાથે કાર્ય કરતી સંસ્થા/ડાયટના પ્રાચાર્ય કે લેકચરર/કોલેજના ગણિત કે વિજ્ઞાનની શાખાના પ્રોફેસર/ડીન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી, નિરિક્ષકશ્રી, BRC Co. વગેરેને પણ આમંત્રિત કરવા.

• પ્રદર્શનમાં ભાગ લેનાર અને ઉપસ્થિત રહેનાર તમામની યાદી શાળા કક્ષાએ નિભાવવાની રહેશે.

• સ્ટોલની મુલાકાત સમયે મુલાકાતીઓ માટે નામ, નંબર અને અભિપ્રાય નોંધવાની વ્યવસ્થા કરવાની રહેશે.

• પ્રદર્શન માટે વિજ્ઞાન અને ગણિતના મોડલ્સ/નમૂના તૈયાર કરવા માટે આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે. શાળા કક્ષા બાદ ક્લસ્ટર, તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે મોડલને અપગ્રેડ કરવા માટે પણ આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે.

• પ્રદર્શન દરમ્યાન વિવિધ સ્પર્ધા અને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓ માટે ઇનામ, પ્રમાણપત્ર વગેરે જેવો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે.

• કોઈ પણ સંજોગોમાં ચા-કોફી-નાસ્તો-ભોજન, પુષ્પ ગુચ્છ, મંડપ, માઈક જેવો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે નહિ. મહેમાનો કે નિર્ણાયકોના સ્વાગત કે સરભરા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે નહિ. (નિર્ણાયકોને કોઈ પણ પ્રકારનું ભથ્થું કે ટીએ અને ડીએ મળવા પાત્ર રહેશે નહિ.)

• પ્રદર્શન બાદ લેખિત અહેવાલ(ફોટા સહિત) તૈયાર કરીને આચાર્યશ્રીએ ફાઈલ કરવાની રહેશે.

• નિયમોનુસાર વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અંતર્ગત થયેલ ખર્ચનો હિસાબ અને તમામ વાઉચર આચાર્યશ્રી દ્વારા જાળવવાના રહેશે.

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️


આ પણ જુઓ


વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં યોજવાની પ્રવૃત્તિઓ:


• મોડલ્સ/નમૂનાનું પ્રદર્શન/નિદર્શન

• પ્રયોગ નિદર્શન અને રૂબરૂ પ્રાયોગિક કાર્ય

• ગણિત-વિજ્ઞાન આધારિત રમકડાં નિર્માણ

• ગણિત-વિજ્ઞાન આધારિત ફિલ્મ કે નાટક નિદર્શન

• ગણિતજ્ઞ, વૈજ્ઞાનિકો, અવકાશયાત્રી વગેરેના પરિચય અને ચાર્ટ/પોસ્ટર નિર્માણ

• ગણિત-વિજ્ઞાન આધારિત રંગોળી નિર્માણ, વકતૃત્વ, ચિત્ર નિર્માણ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ

• વિજ્ઞાન કે ગણિત વિષય સબંધિત પુસ્તક પરિચય/પ્રદર્શન

• વૈજ્ઞાનિક-ગાણિતિક સાધનો અને શોધનો ઈતિહાસ, મહાન ગણિતજ્ઞો/વિજ્ઞાનીઓ/ અવકાશયાત્રીની જીવન યાત્રા અને શોધો અંગે ક્વિઝ

• આધુનિક સમસ્યા અને તેના સંભવિત ઉકેલ અંગેના પ્રોજેક્ટ/સંશોધન

• આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારની ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન

• અંધશ્રદ્ધા નિવારણ અને જાગૃતિ માટે જાદુના પ્રયોગોનું નિદર્શન

શાળા કક્ષાએ Science Exhibition કાર્યક્રમ ગ્રાન્ટ, આયોજન લેટર અને સંપૂર્ણ માર્ગદર્શિકા

વિષય : Science Exhibition કાર્યક્રમના અમલીકરણ અર્થે ગ્રાન્ટ ફાળવવા બાબત.

સંદર્ભ : અત્રેની કચેરીનો તા:૦૭/૧૨/૨૦૨૩નો કચેરી આદેશ ક્રમાંક : સમગ્ર શિક્ષા/કયુઈસેલ/ ગ્રા.ફા./ ૨૩-૨૪/૫૭૭૨૪-૭૯૫.

શ્રીમાન,

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત Science Exhibition કાર્યક્રમ અમલમા મુકવામા આવેલ છે. આ કાર્યક્રમોનું સૂચારૂ અમલીકરણ થઇ શકે તે માટે ભારત સરકારના PAB બજેટમા સમગ્ર શિક્ષા કચેરીને વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામા આવે છે. આ ગ્રાન્ટ શાળા કક્ષાએ કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ફાળવવામા આવે છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Science Exhibition કાર્યક્રમના અમલીકરણ અર્થે સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ માટે અત્રેની કચેરીના સંદર્ભ દર્શિત આદેશથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટ વિગતો નીચે મુજબ છે.



મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 શાળા કક્ષાએ Science Exhibition અંગેનો લેટર : ડાઉનલોડ કરો

 આ પણ જુઓ

👉 Science Exhibition અંગેની માર્ગદર્શિકા


1. PAB 2023-24 (પ્રાથમિક વિભાગ) (PM Shri મા પસંદ થયેલ શાળાઓ સિવાયની અન્ય પ્રાથમિક શાળાઓ માટે)

Head

Rashtriya Aavishkar Abhiyaan (Elementary)

124.1

Activity Master

Science Exhibition/ Book Fair

No of Schools/ Students

1780

Unit Cost

Financia 1(lakh)

10000

178

ગ્રાન્ટ ફાળવણી માટે વિગત:

Sub Head

Science Exhibition / Book Fairની ગ્રાન્ટ LBD લેબ આપવામાં આવેલ છે તેવી 1780 શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓને ફાળવવાની થાય છે. શાળાવાર ફાળવવા થતી ગ્રાન્ટની વિગત-યાદી અને માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.

2. PAB 2023-24 (માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ) (PM Shri મા પસંદ થયેલ શાળાઓ સિવાયની અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે)

Head

Rashtriya Aaviskaar Abhiyan (Secondary)

Sub Head

125.1

Activity Master

No of Schools/ Students

1737

Unit Cost

Science Exhibition/ Book Fair

10000

Financial (lakh)

173.7

બુધવાર, 21 ફેબ્રુઆરી, 2024

क्या आप Income Tax Officer के रूप में नौकरी पाना चाहते हैं? जानिए सैलरी से लेकर बेनिफिट्स तक सब कुछ

आज हर युवा सबसे पहले सरकारी नौकरी चुनता है। और हो भी क्यों न इनकम टैक्स ऑफिसर की नौकरी पाना हर किसी का सपना होता है। एसएससी द्वारा हर साल इन पदों के लिए भर्ती विज्ञापन जारी किया जाता है। अगर आप भी यह नौकरी पाना चाहते हैं तो आपको एसएससी सीजीएल परीक्षा पास करनी होगी। इस परीक्षा को पास किए बिना आप इनकम टैक्स ऑफिसर नहीं बन सकते। अगर आप इस परीक्षा को सफलतापूर्वक पास कर लेते हैं तो आपको अच्छी सैलरी के साथ-साथ कई तरह की सुविधाएं भी मिल सकती हैं। आइये जानते हैं इस पोस्ट की अधिक जानकारी.


इनकम टैक्स इंस्पेक्टर को मिलती है इतनी सैलरी!

इनकम टैक्स इंस्पेक्टर के पद पर अच्छी सैलरी होने के कारण युवा इस नौकरी की ओर आकर्षित होते हैं। इसके अलावा कई तरह के लाभ और भत्ते मिलते हैं। जिससे सैलरी भी बढ़ती है. एक आयकर निरीक्षक का मूल वेतन लगभग 44,900 रुपये है। हालाँकि, एक आयकर निरीक्षक के लिए हाथ में वेतन 58,956 रुपये से लेकर 58,956 रुपये तक होता है। 69,396 तक हो सकता है.

आयकर निरीक्षक के लाभ एवं भत्ते

यदि आपको सकल वेतन मिलता है तो वेतन संरचना में कई घटक शामिल होते हैं। इसमें ग्रेड पे, भत्ते, कटौतियां आदि शामिल हैं। एक आयकर निरीक्षक को तय वेतन के अलावा निम्नलिखित सुविधाएं और भत्ते मिलते हैं।
  1. महंगाई भत्ता
  2. पेंशन
  3. मकान का किराया (एचआरए)
  4. यात्रा भत्ता
  5. स्वास्थ्य सुविधा
  6. इसके अलावा कर्मचारियों को पेट्रोल भत्ता, मोबाइल बिल और अन्य जरूरी भत्ते भी मिलते हैं

Income Tax Inspector की भूमिका और जिम्मेदारियाँ

  • चूंकि आयकर निरीक्षक के पास मूल्यांकन विभाग के साथ-साथ डेस्क से संबंधित प्रत्येक जिम्मेदारी की प्राथमिक जिम्मेदारी होती है।
  • किसी व्यक्ति या व्यवसाय द्वारा भुगतान की जाने वाली आयकर की राशि का निर्धारण करना।
  • इस जॉब प्रोफ़ाइल में रिफंड दावों और टीडीएस से संबंधित प्रश्नों की जांच करें और उनका समाधान करें।
  • उन्हें गैर-मूल्यांकन अनुभाग में फ़ील्डवर्क पूरा करने की आवश्यकता होगी।
  • जब गैर-कर निर्धारितियों को फील्डवर्क की जिम्मेदारियां सौंपी जाती हैं, तो आयकर निरीक्षकों को आम तौर पर केवल लिपिकीय कर्तव्यों का पालन करना होता है।
  • एकमात्र डेस्क जॉब के लिए संभावित डिफॉल्टरों के खिलाफ जानकारी और उचित साक्ष्य एकत्र करना।
  • वे छापेमारी करने वाली त्वरित प्रतिक्रिया टीम का भी हिस्सा हो सकते हैं।

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2024

સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 : Sarasvati Sadhana Cycle Yojana 2024- જાણો કોને અને કેવી રીતે ફાયદો થશે?

સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 - જાણો કોને અને કેવી રીતે ફાયદો થશે?

રાજ્યના વિવિધ વર્ગોને લાભ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. ખેડૂતોને લાભ આપવા માટે સરકાર દ્વારા I-Khedoot પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ સમાજના નબળા વર્ગોને લાભ આપવા માટે બનાવવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને વિવિધ સહાય પૂરી પાડે છે. જેમાં સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કોને મળી શકે છે?, કેવી રીતે મેળવવો તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

સરસ્વતી સાધના સાયકલ યોજના 2024

સરસ્વતી સાધના યોજના 2024 નો લાભ ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની છોકરીઓને મફત સાયકલ આપવામાં આવે છે. https://sje.gujarat.gov.in/ વેબસાઇટ પર સરસ્વતી સાધના યોજનાનો કોડ BCK-6 છે. આ યોજનાનો લાભ તે પરિવારની છોકરીઓને મળે છે જેનું નામ અનુસૂચિત જાતિ BPL યાદીમાં હોય.


હાઇલાઇટ બિંદુ

✓ યોજનાનું નામ: સરસ્વતી સાધના સાયકલ યોજના
✓ રાજ્ય : ગુજરાત
✓ લાભો: મફત સાયકલનું વિતરણ કરવામાં આવશે.
• 14 થી 18 વર્ષની વયજૂથમાં લાભાર્થી છોકરીઓ
✓ મુખ્ય ઉદ્દેશ્ય : પ્રોત્સાહન અને સરકાર છે
✓ અધિકૃત વેબ પેજ : https://sje.gujarat.gov.in/schemes

યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ કોને મળશે તેની યોગ્યતા નક્કી થાય છે. જે નીચે મુજબ છે.
લાભાર્થી યુવતી અનુસૂચિત જાતિની હોવી જોઈએ.
સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને અપાશે.
હાલમાં આનો લાભ ધોરણ 9માં ભણતી છોકરીઓને આપવામાં આવશે.
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 6,0,000 થી વધુ ન હોવી જોઈએ.
શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક 6,0,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય

 આ યોજનાનો હેતુ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ધોરણ 9માં ભણતી અનુસૂચિત જાતિની છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

સરસ્વતી સાધના સાયકલ યોજનાના લાભો મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?

આ યોજનાનો લાભ મેળવવા માટે, છોકરીએ જે શાળામાં તે અભ્યાસ કરે છે તેના આચાર્યનો સંપર્ક કરવો જોઈએ. જે તે શાળાના આચાર્યોએ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે. આ ઉપરાંત, વધુ માહિતી અને અમલીકરણ કાર્યાલય માટે સંબંધિત જિલ્લા નાયબ નિયામક (AJAC) ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.

ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 ના લાભો

આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને વિવિધ લાભો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
  • આ યોજનાથી, રાજ્યની ઘણી છોકરીઓ ધોરણ 8 પછી અભ્યાસ છોડી દે છે, તેમને આગળ અભ્યાસ કરવાની તક મળશે.
  • ધોરણ 9માં પ્રવેશ લેનારી છોકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
  • સરસ્વતી સાધના યોજના ઘણી છોકરીઓને ધોરણ 9માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે.
  • આ યોજના ઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધારશે.
  • આ યોજનાથી છોકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.

સરસ્વતી સાયકલ સાધના યોજનાના ફાયદા શું છે?

આ યોજના હેઠળ દીકરીઓને સાયકલ સહાયની રકમ સહાય તરીકે આપવામાં આવે છે.

યોજનાના લાભો મેળવવા માટે કયા પુરાવાની જરૂર છે?

આ યોજનાનો લાભ મેળવવા માટે, કેટલાક પુરાવા જરૂરી છે. જે નીચે મુજબ છે.
  1. છોકરીઓની લિંગ પેટર્ન
  2. આવક પ્રમાણપત્ર
  3. ધોરણ 9 માં ભણતા હોવાનો પુરાવો
  4. શાળા ફીમાં પ્રવેશ

અગત્યની લીંક 🖇️

👉 સંપૂર્ણ માહિતી માટે : અહીં ક્લિક કરો

👉 ઑનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

🌐 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે : અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો - વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સરસ્વતી સાધના યોજના હેઠળ કયા લાભો આપવામાં આવે છે?

જવાબ: આ યોજના હેઠળ કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે.

2. સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 થી કોને લાભ થાય છે?

જવાબ: આ યોજનાનો લાભ રાજ્યમાં ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની છોકરીઓને આપવામાં આવે છે.

સાયકલ સહાય યોજના | Bicycle 🚲 Sahay Yojana Gujarat 2024

સાયકલ સહાય યોજના 2024 : 1500 રૂપિયાની સહાય મળશે, જાણો અરજીની પ્રક્રિયા

સાયકલ સહાય યોજના 2024:  ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવી જ એક યોજના સાયકલ સહાય યોજના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શ્રમજીવી લોકો માટે આ સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કોઈપણ મજૂર જે સાયકલ સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેણે આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ યોજના માટેની વધુ માહિતી જેમ કે ઓનલાઈન અરજી પ્રક્રિયા, પાત્રતા નિયમો, જરૂરી આધાર પુરાવા અને સ્કીમ ફોર્મ વગેરે નીચે આપેલ છે.  સાયકલ સહાય યોજનાના નવીનતમ અપડેટ્સ માટે નિયમિતપણે  www.ssagujarat.in વેબસાઇટની મુલાકાત લો.


સાયકલ સહાય યોજના | Bicycle 🚲 Sahay Yojana Gujarat 2024

✓ સંસ્થા: શ્રમયોગી કલ્યાણ બોર્ડ
✓ યોજનાનું નામ: સાયકલ સહાય યોજના
✓ સહાય: 1500 રૂપિયા
✓ લાભાર્થીઓ: કામ કરતા લોકો (આર્થિક રીતે નબળા લોકો)

મુખ્ય હેતુ

કામ કરતા લોકો તેમના કામના સ્થળેથી ઘરે અને ઘરેથી તેમના કામના સ્થળે સરળતાથી મુસાફરી કરી શકે તે માટે સાયકલ સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, રાજ્ય સરકાર કામ કરતા લોકોને સાયકલ ખરીદવા માટે 1500 રૂપિયાની સહાય પૂરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે

જરૂરી આધાર પુરાવા.

  • નોકરી આપતી કંપની દ્વારા જારી કરાયેલ કર્મચારીનું ઓળખ કાર્ડ.
  • સાયકલ ખરીદી બિલ.
  • લાભાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થીની બેંક પાસબુકની ઝેરોક્ષ.
  • છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડની રસીદ કંપની દ્વારા તેની ઓફિસમાં ચૂકવવામાં આવી છે.

પાત્રતા નિયમો

  • કર્મચારી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનું શ્રમ કલ્યાણ ફંડ નિયમિતપણે ઓફિસમાં જમા કરાવવું જોઈએ.
  • સાયકલની ખરીદીનું સ્પષ્ટ બિલ હોવું જોઈએ.
  • સાયકલ ખરીદ્યા પછી છ મહિનામાં અરજી સંબંધિત કચેરીને મોકલવાની રહેશે.
  • 1500 રૂપિયાની સહાય માત્ર નવી ખરીદેલી સાયકલ પર જ આપવામાં આવશે.
  • આ સહાય રોજગાર સમયગાળા દરમિયાન માત્ર એક જ વાર સ્વીકારવામાં આવશે.
  • સહાય અંગેનો અંતિમ નિર્ણય કલ્યાણ કમિશ્નર શ્રી, ન્યાય ક્ષેત્ર – અમદાવાદનો જ રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સ્કીમ ફોર્મ PDF :  અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ:  અહીં ક્લિક કરો

FaQ

સાયકલ સબસિડી સહાય યોજના પર કેટલી સહાય મળશે?

1500 રૂપિયા

ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ શું છે?

https://glwb.gujarat.gov.in/

બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024

30 साल की उम्र में SIP में लगाएं 3000 रुपये, मैच्योरिटी पर मिलेंगे 4.17 करोड़ रुपये, जानिए निवेश का सही तरीका

एसआईपी निवेश: यदि आप पैसा कमाना चाहते हैं तो दीर्घकालिक रणनीति सबसे अच्छा काम करती है। अपनी आय से आवश्यक खर्चों को घटाएं और फिर प्रति दिन केवल 100 रुपये बचाएं। इस बचत को हर महीने निवेश करना होता है. एक व्यवस्थित निवेश योजना आपके पैसे को सही दिशा देगी। आइए इसके बारे में विस्तार से जानते हैं...

एचआर ब्रेकिंग न्यूज (नई दिल्ली)। एक समय था जब लोग बैंकों या डाकघरों में फिक्स्ड डिपॉजिट (एफडी) में पैसा रखते थे। लेकिन अब लोग म्यूचुअल फंड में निवेश करने से नहीं हिचकिचाते. आज, निवेश के हजारों विकल्प उपलब्ध हैं और उनमें से एक है म्यूचुअल फंड एसआईपी। जल्दी निवेश करना एक अच्छी आदत है. लेकिन, उम्र की परवाह किए बिना अगर निवेश की शुरुआत अच्छे से की जाए तो आपके लक्ष्य जरूर हासिल होंगे।

यदि आप सीधे शेयरों में निवेश नहीं करना चाहते हैं, तो म्यूचुअल फंड से शुरुआत करें। किसी बड़े निवेश की आवश्यकता नहीं है. छोटे एसआईपी से शुरुआत करें। लेकिन, अगर आपको बड़ी रकम चाहिए तो आपको फॉर्मूला भी समझना होगा. अगर आप इस एसआईपी फॉर्मूले को समझ लेंगे और अपना लेंगे तो रिटर्न का जादू ऐसा चलेगा कि आपका पैसा दिन में दोगुना और रात में चौगुना हो जाएगा।


अपने निवेश की योजना कैसे बनाएं?

यदि आप पैसा कमाना चाहते हैं तो दीर्घकालिक रणनीति सबसे अच्छा काम करती है। अपनी आमदनी से जरूरी खर्चों को घटाएं और फिर रोजाना सिर्फ 100 रुपये बचाएं। इस बचत को हर महीने निवेश करना होता है. एक व्यवस्थित निवेश योजना आपके पैसे को सही दिशा में ले जाएगी और रिटर्न आपके पैसे को लगातार बढ़ाएगा।

3000 रुपये से शुरू करें SIP

एक निवेश सलाहकार के मुताबिक, अगर आप बड़ा फंड चाहते हैं तो इक्विटी म्यूचुअल फंड एक अच्छा विकल्प हो सकता है। यदि कोई निवेशक 30 साल की उम्र में 3000 रुपये का शुरुआती निवेश करता है और 30 साल तक नियमित रूप से निवेश करता है, तो एक बड़ा फंड तैयार हो जाएगा। इक्विटी म्यूचुअल फंड के सिस्टमैटिक इन्वेस्टमेंट प्लान (एसआईपी) में निवेश करना फायदेमंद है।

SIP का सबसे सटीक फॉर्मूला

सलाहकार की मानें तो आपको म्यूचुअल फंड में 30 साल तक निवेश करना होगा. अगर आपको अनुमानित 15 फीसदी रिटर्न मिल जाए तो करोड़पति बनने की राह आसान हो जाती है. सबसे बड़ा फायदा कंपाउंडिंग का है. मतलब आपको 30 साल तक 15 फीसदी के साथ चक्रवृद्धि ब्याज का लाभ मिलेगा. लेकिन, सबसे महत्वपूर्ण बात सबसे सटीक फॉर्मूला है, जो एसआईपी में मूल्य जोड़ देगा। यह फॉर्मूला स्टेप अप एसआईपी के लिए है। आपको बस हर साल 10% की स्टेप-अप दर बनाए रखनी है।

करोड़पति कैसे बनें?

आपकी उम्र 30 साल है. प्रति दिन 100 रुपये की बचत की और एसआईपी में निवेश किया। दीर्घकालिक रणनीति 30 वर्षों के लिए है। हर साल 10% स्टेप-अप करते रहें। अगर आपने 3000 रुपये से शुरुआत की है तो अगले साल आपको इसे 300 रुपये बढ़ाना होगा. 30 साल के बाद आपकी मैच्योरिटी राशि 4,17,63,700 रुपये होगी. एसआईपी कैलकुलेटर के मुताबिक 30 साल में आपका कुल निवेश 59,21,785 रुपये होगा। लेकिन, यहां सिर्फ रिटर्न पर 3 करोड़ 58 लाख 41 हजार 915 रुपये का फायदा होगा. यह SIP में रिटर्न का जादू है. इस तरह सबसे सटीक फॉर्मूला स्टेप-अप की मदद से आपके पास 4 करोड़ 17 लाख रुपये का बड़ा फंड तैयार हो जाएगा.

अगर आप सही समय पर सही जगह पैसा निवेश करते हैं तो आपको मुनाफा कमाने से कोई नहीं रोक सकता। एसआईपी निवेशकों के साथ भी कुछ ऐसा ही हुआ है। पिछले कुछ वर्षों में एसआईपी ने निवेशकों को मालामाल बना दिया है। ऐसे में अगर आप भी SIP के जरिए पैसा कमाना चाहते हैं तो आपको कुछ बातों का ध्यान रखना चाहिए. नहीं तो आपकी मेहनत की कमाई डूब जायेगी. आइए जानते हैं निवेश करते समय आपको किन बातों का ध्यान रखना चाहिए...

बड़ी रकम निवेश न करें

सबसे पहले आपको एसआईपी में निवेश करते समय यह ध्यान रखना चाहिए कि आपको बहुत बड़ी रकम का निवेश नहीं करना चाहिए। बड़ी रकम निवेश करने से भविष्य में पैसों की कमी के कारण आपकी एसआईपी टूट जाती है और इससे आपको मुनाफा भी कम मिलता है।

इस तरह बनाएं मार्केट स्ट्रेटेजी

जब बाजार में तेजी हो तो आवश्यकतानुसार कुछ लाभ लेना चाहिए। वहीं, शेयर बाजार में बड़ी गिरावट की स्थिति में थोड़ा ज्यादा पैसा लगाना चाहिए।

आपको कंपाउंडिंग का फायदा मिलता है

एसआईपी में निवेश करने से जबरदस्त चक्रवृद्धि लाभ मिलता है। इसलिए SIP लंबी अवधि के लिए करना चाहिए, यह जितनी लंबी होगी, कंपाउंडिंग का फायदा उतना ही ज्यादा होगा।

SIP को बीच में न रोकें

शेयर बाजार में उतार-चढ़ाव लगा रहता है, इससे घबराने की जरूरत नहीं है. मंदी को देखते हुए कई लोग अपना निवेश रोक देते हैं. आपको ऐसा नहीं करना चाहिए. ऐसे समय में आपको कई शेयर सस्ते में मिल जाएंगे. इस पोजीशन में निवेश करके आप तेजी के दौरान निवेश से अच्छा मुनाफा प्राप्त कर सकते हैं।

जब तेजी हो तो निवेश न करें

जब लोग बाजार में तेजी देखते हैं तो निवेश करना शुरू कर देते हैं। लेकिन यह निवेश के लिए अच्छा नहीं है क्योंकि शेयर बाज़ार अप्रत्याशित है। यह बाजार तेजी से बढ़ता है और दोगुनी तेजी से गिरता है। इस कारण से तेजी में निवेश न करें।

સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024

સંગીતના સાધનો ખરીદી બાબત પરિપત્ર | Sangit Sadhano Kharidi Babat Paripatra, Date 9/11/2026

સંગીતના સાધનો ખરીદી બાબત પરિપત્ર | Sangit Sadhano Kharidi Babat Paripatra, Date 9/11/2026

વિષય : બાલવાટિકા, ધોરણ :1-2ના વર્ગોમાં સંગીતમય પ્રવૃત્તિલક્ષી વાતાવરણ માટે સંગીતના

સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

પ્રતિશ્રી,

જિલ્લા પ્રોજેકટ કૉ-ઓર્ડીનેટરશ્રી અને

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તથા

શાસનાધિકારીશ્રી: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત

સંદર્ભ:1. તા:03/11/2023ના રોજ ફાઇલ પર માન. સચિવશ્રી (પ્રાથમિક-માધ્યમિક), શિક્ષણ વિભાગની મંજૂરી.

2.અત્રેની કચેરીનો તા:07/11/2023ના કચેરી આદેશ ક્રમાંક:સમગ્ર શિક્ષા/ક્યુઈસેલ/ ग्रा.श./1/2023/52877-915.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા अने अंडज्ञान - (F.N) भाटे National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy - NIPUN BHARAT મિશન લોન્ચ કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ-2020 મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ:2026-27 સુધીમાં ધોરણ-2 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે.

શાલેય શિક્ષણમાં ભાષા અને ગણિત જેવા વિષયો સાથે-સાથે કલા, યોગ અને સર્જનની પ્રવૃત્તિઓને પણ એટલુ જ મહત્ત્વ આપવામાં આવેલ છે. આ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020, NCF (National Curriculum Framework for School Education 2023) અને NIPUN BHARAT માં દિશાનિર્દેશ કરવામાં આવેલ છે.

Nipun Bharat Mission (FLN) અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવા-શીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે બાલવાટિકા, ધોરણ :1-2નાં વર્ગોમાં શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે વિવિધ આયામોનું નિર્માણ કરવાનું કાર્ય વધુ સતેજ થાય તે હેતુસર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને સંગીતના સાધનો/વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ આપવા બાબતે નિર્ણય થયેલ છે.

સંદર્ભ (1)ની મંજૂરી અન્વયે અત્રેની કચેરીના સંદર્ભ (2)ના કચેરી આદેશથી સંગીતના સાધનો/વાજિંત્રોની ખરીદી માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને નીચે જણાવેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. વિદ્યાર્થી સંખ્યા મુજબ નિયત થયેલ મળવાપાત્ર ફાળવેલ ગ્રાન્ટની વિગતો તેમજ સાધનો/વાજિંત્રોની યાદી, સ્પેસીફીકેશન, ભાવ અને ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે.

સંગીત સાધનોની ખરીદી બાબત પરિપત્ર


બાલવાટિકા અને ધોરણ 1,2 માટે સંગીતના સાધનો ખરીદવા માટેની ગ્રાન્ટ બાબત પરિપત્ર


સંગીતના સાધન ખરીદી ગ્રાન્ટ અને ગાઈડલાઈન બાબત લેટર



સંગીતના સાધનો ખરીદવા બાબત પરિપત્ર pdf ડાઉનલોડ કરવા માટે :: 👉 અહીં ક્લિક કરો

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...