ગુરુવાર, 29 એપ્રિલ, 2021

ધોરણ 1 થી 8, 9 અને 11 માં માસ પ્રમોશન, શિક્ષણ બોર્ડ ગુજરાત જાહેર કરી માર્ગદર્શક સૂચનાઓ

Mass Promotion paripatra 2021 and parinam patrak

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 9 અને ધોરણ 11 ના વિધ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ, માસ પ્રમોશન અંગેની માર્ગદર્શક સૂચનાઓ અંગે પરીપત્ર કરવામાં આવ્યો છે. 

પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ ધોરણ 1 થી 8 ના વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેની સાથે ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જે પ્રમાણે તારીખ 03 મે થી 06 જૂન સુધી તમામ શાળાઓમાં Vacation રહેશે.

2020 નું વર્ષ શિક્ષણ ક્ષેત્રે ખુબજ કપરું રહ્યું છે. શિક્ષણ વિભાગ અને શિક્ષકો દ્વારા વિધ્યાર્થીઓના શિક્ષણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ પરિસ્થિતીની સામે એ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. GCERT દ્વારા Gujarat-e-class નામે Youtube ચેનલ ચાલુ કરવામાં આવી અને તેના દ્વારા ધોરણ 1 થી 12 ના વિધ્યાર્થીઓ માટે Live Virtual Claas શરૂ કરવા માવ્યા. જેનાથી વિધ્યાર્થીઓએ ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ મેળવ્યું. 

ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. તે પરીક્ષાઓ ક્યારે લેવાશે ? અથવા લેવાશે કે નહીં તેના માટે અત્યારે કોઈ સૂચનાઓ મળેલ નથી. 

પ્રાથમિક અને માધ્યમિક તમામ શિક્ષક મિત્રો દ્વારા MS Team માં માધ્યમથી અને "શેરી શિક્ષણ" પ્રોજેકટના માધ્યમથી તમામ બાળકોને શિક્ષણ આપવાના અથાગ પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે.

પરંતુ વર્તમાન પરિસ્થિતી જોતાં અત્યારે શિક્ષણ માટેના કોઈ સ્પષ્ટ નિર્ણયો સરકાર કે શિક્ષણ વિભાગ આપી શકે તેમ નથી, એ જોતાં પ્રાથમિક ધોરણ 1 થી 8 અને માધ્યમિક ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવેલ છે.

માસ પ્રમોશન બાબતે સૂચનાઓ અને પરિપત્ર જુઓ.

પ્રાથમિક, ધોરણ 1 થી 8 માસ પ્રમોશન પરિપત્ર

માધ્યમિક, ધોરણ 9 અને 11 માસ પ્રમોશન પરિપત્ર

સોમવાર, 26 એપ્રિલ, 2021

ધોરણ 1 થી 8 ના New પરિણામ પત્રકો (Parinam Patrako) A to F | Excel અને PDF ફાઇલ Download કરો

New Parinam Patrak C For Std 1 2 3 4 5 6 7 8

SCE 2021 New Parinam Patrak For Std 1 to 8 in Auto Excel or PDF File. Download SCE Parinam Patrak (Result Sheet) A,B,C,D,E,F For Std 1,2,3,4,5,6,7,8 With GCERT Parinam Patrak in Adhyayan Nishpatti (Learning Outcomes) Rachnatmak Mulyankan Patrak-A, Mass Promotion Grade

GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1,2,3,4,5,6,7,8 માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) આધારિત પરિણામ પત્રક તૈયાર કરવામાં આવેલ છે. ધોરણ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ Parinam Patrak-C લેખિત કસોટી, રચનાત્મક પત્રક-A અને વ્યક્તિત્વ વિકાસ પત્રકના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક-C તૈયાર કરવામાં આવે છે.

std-3-to-8-new-parinam-patrak-c-download pdf or excel file

અંહી ધોરણ 1 થી 8 માટેના તમામ રચનાત્મક પરિણામ પત્રક-C (Patrak-C) ની Excel ફાઇલ અને PDF ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.

ડાઉનલોડ કરવા માટેની લિન્ક

ધોરણ-1 : પરિણામ પત્રક

ધોરણ-2 : પરિણામ પત્રક

ધોરણ-3 : પરિણામ પત્રક

ધોરણ-4 : પરિણામ પત્રક

ધોરણ-5 : પરિણામ પત્રક

ધોરણ- 6 થી 8 પરિણામ પત્રક

new parinam patrak 2021, parinam patrak 2021, std 1-2 parinam patrak 2021, sce patrak 2020-21, std-2 parinam patrak 2021, sce grade patrak

શુક્રવાર, 23 એપ્રિલ, 2021

SCE "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-4, ધોરણ-2

SCE Pragati_Patrak-D-2, D-4
SCE Pragati_Patrak-D-2, D-4

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-4 એ ધોરણ-2 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-4 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...

વિષય શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓ :
ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓ 
1. માટીકામ 
2. કાગળકામ 
3. ૨ મત 
4. રંગપૂરણી 
5. જોડકણાં 
6. બાળગીતો 
7. ચિત્રો - આકૃતિઓ 
8. સંગ્રહ પ્રવૃત્તિ 
9. પ્રવાસ / પર્યટન 
10. નાટ્યપ્રવૃત્તિ 
11. વાર્તાકથન 
12. અન્ય

તમામ પ્રવૃત્તિઓની સામે કેટલી પ્રવૃત્તિઓ વિધ્યાર્થી દ્વારા કરવામાં આવેલી છે તેની સંખ્યા લખવાની હોય છે.

ભાષા /પર્યાવરણના અભ્યાસક્રમનું વિષયવસ્તુ : ઉપર આ વિભાગમાં કુલ 18 વિધાનો આપેલા છે તેમાથી વિધ્યાર્થી કેટલા વિધાનો પૂરા કરેલા છે તેની નોંધ કરવાની હોય છે.
ગણિત / પર્યાવરણના અભ્યાસક્રમનું વિષયવસ્તુ : ઉપર આ વિભાગમાં કુલ 13 વિધાનો  આપેલા છે તેમાથી વિધ્યાર્થી કેટલા વિધાનો પૂરા કરેલા છે તેની નોંધ કરવાની હોય છે.

ઉપર મુમુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

પ્રગતિપત્રક -D-4 શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat

SCE "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-2, ધોરણ-1

SCE Pragati_Patrak-D-2, D-4
SCE Pragati_Patrak-D-2, D-4

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-2 એ ધોરણ-1 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-2 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...

વર્ષ દરમિયાન કરાવેલ શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ :
1. બાળનાટકો 
2. પર્યટન 
3. રમત 
4. બાળવાર્તા
5. અવલોકન પ્રવૃત્તિઓ 
6. વર્ગીકરણપ્રવૃત્તિઓ 
7. કૂતુહલપ્રેરક પ્રવૃત્તિઓ 
8. અખતરા - અનુભવજન્ય પ્રવૃત્તિઓ 
9. ગુણ - લક્ષણ ઓળખપ્રવૃત્તિઓ 
10. સંગ્રહ પ્રવૃત્તિઓ 
11. યાદશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ 
12. વિચારશક્તિવિકાસ પ્રવૃત્તિઓ 
13. સર્જનાત્મક પ્રવૃત્તિઓ 
14. તરાહની પ્રવૃત્તિઓ

ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમ્યાન કરાવેલપ્રવૃત્તિઓ 
1. માટીકામ 
2. કાગળકામ 
3. રમત 
4. રંગપૂરણી 
5. જોડકણાં 
6. બાળગીતો 
7. ચિત્રો - આકૃતિઓ 
8. સંગ્રહ પ્રવૃત્તિ 
9. પ્રવાસ / પર્યટન 
10. નાટ્યપ્રવૃત્તિ 
11. વાર્તાકથન

તમામ પ્રવૃત્તિઓની સામે કેટલી પ્રવૃત્તિઓ વિધ્યાર્થી દ્વારા કરવામાં આવેલી છે તેની સંખ્યા લખવાની હોય છે.

ભાષા / ગણિત / પર્યાવરણના અભ્યાસક્રમનું વિષયવસ્તુ : ઉપર આ વિભાગમાં કુલ 28 વિધાનો 
આપેલા છે તેમાથી વિધ્યાર્થી કેટલા વિધાનો પૂરા કરેલા છે તેની નોંધ કરવાની હોય છે.

ઉપર મુમુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

પ્રગતિપત્રક D-2 ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat

SCE "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-3, ધોરણ-2

SCE Pragati_Patrak-D-3
SCE Pragati_Patrak-D-3

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-3 એ ધોરણ-2 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  સમગ્ર વર્ષ દરમિયાન આ પત્રકમાં નોંધ કરવામાં આવે છે. અને આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-3 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...
  • ગુજરાતી - પર્યાવરણ વિષયવસ્તુના સંદર્ભે કરેલી પ્રવૃત્તિઓ મુજબ કુલ 8 વિધાનો હોય છે. 
  • ગણિત વિષયવસ્તુના સંદર્ભે કરેલી પ્રવૃત્તિઓ મુજબ કુલ 6 વિધાનો હોય છે, આ સિવાય,
વિષયવસ્તુ અંગેની સમાજ વિભાગમાં :
  • ગુજરાતી વિષયવસ્તુ ( પર્યાવરણ અભ્યાસ) ના કુલ 18 વિધાનો હોય છે.
  • ગણિત વિષયવસ્તુના કુલ 13 વિધાનો હોય છે, આ સિવાય,
  • વ્યક્તિત્વ વિકાસના કુલ 12 વિધાનો હોય છે.
આ વિધાનોની સામે સારું, મધ્યમ અને સાધારણ આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે, જેમાં વિધ્યાર્થિની પ્રગતિ મુજબ નોંધ કરવાની હોય છે. અને ગ્રેડ આપવાના હોય છે.
  • સારું માટે : A
  • મધ્યમ માટે : B
  • સાધારણ માટે : C 
વ્યક્તિત્વ વિકાસને લગતા વિધાનો માં કુલ 12 વિધાનો છે. આ વિધાનોની સામે (1) હંમેશા, (2) મોટે ભાગે, (3) ભાગ્યે જ. આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે. 

ઉપર મુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

વાલીને સૂચના :
  1. આ વિકાસ પત્રક છે . તમારા બાળકે શાળામાં એક વર્ષ દરમિયાન વિવિધ બાબતોમાં કેટલા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેની નોંધ આ પત્રકમાં છે.
  2. પત્રકમાં જ્યાં સાધારણ એવો ઉલ્લેખ હોય તો તમારું બાળક ઠોઠ છે એમ માની ન લેશો . “ સાધારણ ” એવી નોંધ તેને તમારી કે ઘરના ભણેલા અન્ય સભ્યોની મદદની ક્યાં જરૂર છે , તે સૂચવવા માટે કરેલ છે . વેકેશનમાં તેની કચાશ દૂર કરવા તમે તે પ્રયત્ન કરજો . તમારી થોડી મદદથી બાળકની ઘણી કચાશ દૂર કરી શકાશે અને તે આવતાં વર્ષમાં અભ્યાસક્રમ શીખવા માટે પરિપક્વતા પ્રાપ્ત કરશે.
  3. વેકેશનમાં બાળકને ખૂબ રમવા દેજો . પણ વર્ષ દરમિયાન શીખેલું ભૂલી ન જાય તે માટે તેણે શીખેલી બાબતો યાદ કરાવવા રોજ થોડો સમય તમારી પાસે બેસાડજો. 
  4. ઘરની નાની મોટી ખરીદીનાં કામ તેને સોંપણે અથવા તેને તમારી સાથે રાખશો , એ દ્વારા પણ તેણે શીખેલી ઘણી બધી બાબતો દૃઢ થશે. 
  5. તમારા બાળકની પ્રગતિ માટે કઈ - કઈ બાબતોની કાળજી તમારે લેવાની છે એ નીચેના વિભાગમાં વર્ગશિક્ષકે જણાવ્યું છે . શિક્ષકે સૂચવેલી બાબતો અંગે વેકેશનમાં વિશેષ કાળજી લેશો.
  6. વેકેશન ખૂલે ત્યારે તમારું બાળક ઉત્સાહભેર શાળાએ જાય એ માટે તમે તેને પ્રોત્સાહન આપશો , બને તો આવતા વર્ષે અવારનવાર વર્ગશિક્ષકને બાળકની પ્રગતિ અંગે પૂછતા રહેશો . 
નોંધઃ- શિક્ષકે વાલીને આપવાની વિશેષ સૂચના......
Source by GCERT Gujarat

SCE "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-1, ધોરણ-1

SCE Pragati_Patrak-D-1
SCE Pragati_Patrak-D-1

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-1 એ ધોરણ-1 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  સમગ્ર વર્ષ દરમિયાન આ પત્રકમાં નોંધ કરવામાં આવે છે. અને આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-1 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...
ભાષા/ પર્યાવરણ / ગણિત વિષયવસ્તુના સંદર્ભે કરેલી પ્રવૃત્તિઓ મુજબ કુલ 28 વિધાનો હોય છે. આ વિધાનોની સામે સારું, મધ્યમ અને સાધારણ આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે, જેમાં વિધ્યાર્થિની પ્રગતિ મુજબ નોંધ કરવાની હોય છે. અને ગ્રેડ આપવાના હોય છે.
  • સારું માટે : A
  • મધ્યમ માટે : B
  • સાધારણ માટે : C 
વ્યક્તિત્વ વિકાસને લગતા વિધાનો માં કુલ 11 વિધાનો છે. આ વિધાનોની સામે (1) હંમેશા, (2) મોટે ભાગે, (3) ભાગ્યે જ. આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે. 

ઉપર મુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

વાલીને સૂચના :
  1. આ વિકાસ પત્રક છે . તમારા બાળકે શાળામાં એક વર્ષ દરમિયાન વિવિધ બાબતોમાં કેટલા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેની નોંધ આ પત્રકમાં છે.
  2. પત્રકમાં જ્યાં સાધારણ એવો ઉલ્લેખ હોય તો તમારું બાળક ઠોઠ છે એમ માની ન લેશો . “ સાધારણ ” એવી નોંધ તેને તમારી કે ઘરના ભણેલા અન્ય સભ્યોની મદદની ક્યાં જરૂર છે , તે સૂચવવા માટે કરેલ છે . વેકેશનમાં તેની કચાશ દૂર કરવા તમે તે પ્રયત્ન કરજો . તમારી થોડી મદદથી બાળકની ઘણી કચાશ દૂર કરી શકાશે અને તે આવતાં વર્ષમાં અભ્યાસક્રમ શીખવા માટે પરિપક્વતા પ્રાપ્ત કરશે.
  3. વેકેશનમાં બાળકને ખૂબ રમવા દેજો . પણ વર્ષ દરમિયાન શીખેલું ભૂલી ન જાય તે માટે તેણે શીખેલી બાબતો યાદ કરાવવા રોજ થોડો સમય તમારી પાસે બેસાડજો. 
  4. ઘરની નાની મોટી ખરીદીનાં કામ તેને સોંપણે અથવા તેને તમારી સાથે રાખશો , એ દ્વારા પણ તેણે શીખેલી ઘણી બધી બાબતો દૃઢ થશે. 
  5. તમારા બાળકની પ્રગતિ માટે કઈ - કઈ બાબતોની કાળજી તમારે લેવાની છે એ નીચેના વિભાગમાં વર્ગશિક્ષકે જણાવ્યું છે . શિક્ષકે સૂચવેલી બાબતો અંગે વેકેશનમાં વિશેષ કાળજી લેશો.
  6. વેકેશન ખૂલે ત્યારે તમારું બાળક ઉત્સાહભેર શાળાએ જાય એ માટે તમે તેને પ્રોત્સાહન આપશો , બને તો આવતા વર્ષે અવારનવાર વર્ગશિક્ષકને બાળકની પ્રગતિ અંગે પૂછતા રહેશો . 
નોંધઃ- શિક્ષકે વાલીને આપવાની વિશેષ સૂચના......
Source by GCERT Gujarat

SCE "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક" Pragati_Patrak-C, ધોરણ- 3 થી 8

Pragati_Patrak-C
Pragati_Patrak-C

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "પરિણામ પત્રક" Pragati_Patrak-C એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  વર્ષમાં બે વાર સત્રદીઠ અ પત્રકમાં નોંધ કરવામાં આવે છે. પ્રથમ સત્ર અને દ્રીતીય સત્ર. આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-C માં વર્ષ, ધોરણ, શાળા, ગામ, તાલુકો, CRC, વર્ગશિક્ષક, સાથેની તમામ નોંધ હોય છે. 
જાતિવાઈજ, કુમાર કન્યા અને કુલ સંખ્યા પ્રમાણે મેળવેલ ગ્રેડ (A થી E) ની નોંઘ હોય છે. અ સિવાય
વિદ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, જન્મ તારીખ, અને વિષય પ્રમાણે પ્રથમ અને બીજા સત્રમાં મેળવેલા ગુણની નોંધ હોય છે. 

ગુણ વિભાજન અને ગણતરી :
  • 40 ગુણ : રચનાત્મક મૂલ્યાંકન
  • 40 ગુણ : સત્રાંત મૂલ્યાંકન
  • 20 ગુણ : સ્વ-અધ્યયનકાર્યના આધારે મૂલ્યાંકન
  • કુલ 100 ગુણ
આમ, પ્રથમ સત્રના 100 અને બીજા સત્રના 100 મળીને એક વિષયના 200 ગૂણની ગણતરી કરવામાં આવે છે. 

ધોરણ દીઠ ગુણની ગણતરી (મૂલ્યાંકન)
ધોરણ-3 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 800 

ધોરણ-4 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
100 ગુણ : હિન્દી
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 900 

ધોરણ-4 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
200 ગુણ : હિન્દી
200 ગુણ : અંગ્રેજી
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 1200

ધોરણ- 6, 7, 8
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : વિજ્ઞાન અને ટેકનૉલોજિ
200 ગુણ : હિન્દી
200 ગુણ : અંગ્રેજી
200 ગુણ : સામાજિક વિજ્ઞાન 
200 ગુણ : સંસ્કૃત
400 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 1800

પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat

SCE "રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક" Pragati_Patrak-A, ધોરણ- 3 થી 8

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક" Pragati_Patrak-A ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વર્ગનું વિષયવાર મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે, જેમાં એકમ દરેક એકમ (પાઠ) પૂરો થાય ત્યારે નોંધ કરાય છે. વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-A માં અધ્યયન નિષ્પત્તિઓ (મહત્તમ-20) હોય છે. જેના કુલ 40 ગુણ ગણાય છે. ધોરણ 3 થી 8 માટે તમામ વિષય (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિણ, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) નું આ પત્ર ક સત્રવાઈજ એમ પ્રથમ સત્ર અને બીજા સત્ર બંનેના નિભાવવાના હોય છે. પ્રથમ સત્રના 40 ગુણ અને બીજા સત્રના 40 ગુણ ગણતરીમાં લેવાના રહે છે.
આ તમામ અધ્યયન વિધાનમાં  ✓ ? x  મુજબ નિશાનીઓ આધારે નોંધ કરવાની હોય છે.

રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક -A ભરવા માટેની સૂચનાઓ :
  • ધોરણ 3 થી 8 માં ધોરણવાર અને વિષયવાર સત્રદીઠઉપર મુજબ અલગ - અલગ મૂલ્યાંકન પત્રકો બનાવવાં.
  • જે તે વિષયના અભ્યાસક્રમ પ્રમાણે સત્રની અધ્યયન ઉપલબ્ધિઓ ક્રમિકનોંધવી . જે વિષયમાં અધ્યયન ઉપલબ્ધિઓ ન આપેલ હોયત્યાં પ્રકરના ક્રમ લખવા.
  • જે તે વિષયમાં જેમ જેમ અભ્યાસક્રમ ચાલે તેમતેમજેતે અ.ઉ.પ્રકરણનું તરતજમૂલ્યાંકન કરવું.
  • જે - તેઅ.ઉ . મૂલ્યાંકન કરતાં અ.કે. સિદ્ધથઈ હોયતોનું નિશાન કરવું , થોડીઘણી કચાશ હોયતો ? નું નિશાન કરવું.જે વિદ્યાર્થીને કશું જનઆવડે એટલે કે અ.લ. સિદ્ધનથઈ હોય તો x નું નિશાન કરવું.
  • જે વિધાર્થીન X ની કે ? નીનિશાની થઈ હોય તેના માટે તરતજ અન્ય પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરીપુનઃઅધ્યાપન કરવું . ત્યારબાદપુનઃમૂલ્યાંકન કરવું . તેમાં વિધાર્થી ઉચ્ચસિદ્ધિ મેળવે ત્યારે તેને આધારે સંબંધિતનિશાની કરવી.
  • કોઈ વિદ્યાર્થીએકજ પ્રયત્નમાં નશીખી શકે તો એવા સંજોગોમાં એકજ અધ્યયન ઉપલબ્ધિનાખાનામાં ત્રણેય નિશાનીઓ પણ આવી શકે છેલ્લે ૪ નું નિશાન આવે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા.
  • વિદ્યાર્થીના નામ સામે સત્રાંતે દરેક નિશાનીઓની કુલ સંખ્યાની ગણતરી કરી જે - તે ખાનામાં નિશાનીઓની સંખ્યા લખવી. 
  • આપેલ સૂત્રની મદદથી 40 માંથી ગુણ મળશે, જે છેલ્લાખાનામાં નોંધવા.
                            40
--------------------------------------------------   =   x ✓ નિશાનીવાળી સંખ્યા
સત્રની કુલ અધ્યયન ઉપલબ્ધિઓની સંખ્યા.
  • બંને સત્રમાં દરેક વિષયમાં આ રીતે અનૌપચારિક મૂલ્યાંકન કરવું.
  • સી.આર.સી. કો.ઓર્ડિનેટરે સત્રમાં બે વાર તેમજ કેળવણી નિરીક્ષકે સત્રમાં એકવાર આ પત્રક ચકાસવું અને સહી કરવી

SCE "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8

SCE Pragati_Patrak-B
SCE Pragati_Patrak-B

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે અને વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-B માં કુલ 4 (ચાર) અધ્યયન ક્ષેત્રો હોય છે અને આ ચારેય ક્ષેત્રોના મળીને કુલ 40 અધ્યયન નિષ્પત્તિઓ / ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. દરેક અધ્યયન ક્ષેત્રદીઠ વિધ્યાર્થી કેટલી ક્ષમતાઓ સિધ્ધ કરી છે તે વર્ષના અંતે આ પત્રકના આધારે જાણી શકાય છે.

ક્ષેત્ર-1, વ્યક્તિગત અને સામાજિક ગુણો: અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 8 ક્ષમતાઓ હોય છે. જેમાં વિધ્યાર્થિના વ્યક્તિગત અને સામાજીકતાના ગુણોના વિકાસની નોંધ કરવામાં આવે છે. 

ક્ષેત્ર-2, વિધ્યાર્થીના વલણો : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 6 ક્ષમતાઓ હોય છે. તેમાં વિદ્યાર્થીના હકારાત્મક / નકારાત્મક વલણ તેમજ સમાજ, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીના ગુણોની નોંધ કરવામાં આવે છે.

ક્ષેત્ર-3, વિધ્યાર્થીના રસના ક્ષેત્રો : અધ્યયનના આ ક્ષેત્રના બીજા 4 (ચાર) પેટા ક્ષેત્રો છે. (1). સાહિત્ય (2). સંગીત અને કલા (3). શારીરીક શિક્ષણ અને યોગ (4). સાંસ્ક્રુતિક કાર્યક્રમ. અધ્યયનના આ પેક્ષાક્ષેત્રોમાં મળીને કુલ 17 ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. જેમાં વિધ્યાર્થિની પ્રગતિ પ્રમાણે નોંધ કરાય છે.

ક્ષેત્ર-4, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 9 ક્ષમતા વિધાનો હોય છે. તેમાં શાળા કક્ષાએ કરવામાં આવતી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિધ્યાર્થિની ભાગીદારી, અને કામગીરીના આધારે તેની પ્રગતિની નોંધ કરવામાં આવે છે.

પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat

મંગળવાર, 20 એપ્રિલ, 2021

Gujarati Sahitya Material Different Academy Beautiful collection PDF

Gujarati Sahitya Best Study Material Competitive Exam

ગુજરાતી સાહિત્ય મટેરીયલ (Study Material) અલગ અલગ એકેડેમીનું સુંદર કલેક્શન : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાતી સાહિત્ય (History of Gujarat) ખુબજ ઉપયોગી હોય છે. GPSC, Bin Sachivalaya, Police, Clerk, Talati, Conductor, TET, TAT જેવી તમામ પરીક્ષાઓમાં લગભગ 10% થી 20% સુધી પૂછવામાં આવતું હોય છે. તો આવી પરીક્ષાઓમાં પાસ થવા માટે તેમજ સારા ગુણ મેળવવા માટે ગુજરાતની નામચીન શૈક્ષણિક સસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સાહિત્યની PDF ફાઇલ ઉપોયોગી થશે.

Best Study Material by Angle Academy, Anamica Academy and Safal Academy

● કવિનું નામ, ઉપનામ, જન્મ સ્થળ, વિશેષતા (શેમાં પ્રખ્યાત છે) તેનું અલગથી ટેબલ
● ગુજરાતી સાહિત્યના 40 કવિઓની કૃતિઓને યાદ રાખવાની સરળ ચાવીઓ
● ગુજરાતી સાહિત્યના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
● આ બધું મેળવો માત્ર એક જ પીડીએફ ફાઈલમાં

Study Material – Books, Notes, Question Papers, Syllabus, Cut Offs For All Competitive Exams

આ ફાઈલ ઝડપથી ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો

Gujarati Sahitya Book PDF by Angle Academy : Download

Gujarati Sahitya Book PDF by Anamica Academy : Download

Gujarati Sahitya Book PDF by Safal Academy : Download

IMP Gujarati Sahitya Book PDF by Anamica Academy : Download

You Can Also Read And Download Here: Gujarati study material pdf, study material pdf free download, study material in gujarati, study material online, study material class 10, study material for class 12, cbse study material pdf, study material name

ધોરણ 6 થી 8 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-2 (Study @ Home)

Std-6 to 8 Pragna Homework, Part-2

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-1 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-2 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-2
  • ધોરણ 6 થી 8
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 6 to 8 | Humorous Homework "Let's Nail" Part-2 (Study Home)

ધોરણ 6 થી 8 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-3 (Study @ Home)

Std-6 to 8 Pragna Homework, Part-3

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-3 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-3 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-3
  • ધોરણ 6 થી 8
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 6 to 8 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)

ધોરણ 3 થી 5 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-1 (Study @ Home)

Std-3 to 5 Pragna Homework, Part-1

ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-1 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-1 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-1
  • ધોરણ 3 થી 5
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 3 to 5 | Humorous Homework "Let's Nail" Part-1 (Study Home)

ધોરણ 3 થી 5 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-2 (Study @ Home)

Std-3 to 5 Pragna Homework, Part-2

ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-2 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-2 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-2
  • ધોરણ 3 થી 5
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 3 to 5 | Humorous Homework "Let's Nail" Part-2 (Study Home)

ધોરણ 3 થી 5 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-3 (Study @ Home)

Std-3 to 5 Pragna Homework, Part-3

ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-3 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-3 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-3
  • ધોરણ 3 થી 5
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 3 to 5 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)

ધોરણ 6 થી 8 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-1 (Study @ Home)

Std-6 to 8 Pragna Homework, Part-1

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-1 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-1 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-1
  • ધોરણ 6 થી 8
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 6 to 8 | Humorous Homework "Let's Nail" Part-1 (Study Home)

સોમવાર, 19 એપ્રિલ, 2021

ધોરણ-2 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-1 (Study @ Home)

Std-2 Pragna Homework, Part-1

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-1 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-1 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-1
  • ધોરણ-2
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 2 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)

ધોરણ-2 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-2 (Study @ Home)

Std-2 Pragna Homework, Part-2

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-2 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-2 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-2
  • ધોરણ-2
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 2 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)

ધોરણ-2 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ" ભાગ-3 (Study @ Home)

Std-2 Pragna Homework, Part-3

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) :  Part-3 'Chalo Khilie' Home Work. 

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-3 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે. 

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે. 

આમ, આવા ખાસ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલ આ સાહિત્ય બાળકોને ગૃહકાર્ય માટે બેસ્ટ મટેરીયલ (Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

સારું લાગે તો તમારા બાળકોને ચોક્કસ ઉપયોગ કરાવશો..... Thank You

  • ચાલો ખીલી, ભાગ-3
  • ધોરણ-2
ડાઉનલોડ કરો

ધોરણ 2 થી 8 માટે તમામ ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા માટે.....

Homework for standard 2 | Humorous Homework "Let's Nail" Part-3 (Study Home)

ધોરણ-1 ના બાળકો (Pragna) માટે Home Work ફાઈલ ડાઉનલોડ કરો PDF

Pragna Home Work Book Std-1
Pragna Home Work Book Std-1

ધોરણ 1 Pragna Varg ના બાળકો માટે ઘરે લખવા માટે  Home Work / Gruh Karya ની ફાઈલ નીચે લિંકમાં આપેલ છે જે પ્રિન્ટ કરીને કે PDF Material ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. 

Pragna Std 1 homework pdf study from home. પ્રાથમિક ધોરણના બાળકો પ્રવૃત્તિ દ્વારા આનંદની સાથે જ્ઞાન મેળવે એટલે કે શીખે એવા ઉદ્દેશ્યની સાથે વર્ષ 2009-10 માં પ્રજ્ઞા પ્રોજેકટ શરૂ કરવામાં આવેલો. pragna material pdf. ધોરણ 1 ના વિડયારથીઓ માટે શરૂઆતમાં આ એક પ્રોજેકટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેમાં સારી એવી સફળતા મળતા ધોરણ 3, 4 અને 5 સુધી આ પ્રોજેક્ટને ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારપછી પ્રજ્ઞા પ્રોજેક્ટને પ્રજ્ઞા અભિગમ તરીકે સ્વીકારવામાં આવ્યો. સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ મુજબ વર્ગકાર્ય થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. 

Pragna Book PDF

આ અભિગમની અંદર ધારી સફળતા ના મળતાં વર્ષ 2017-18 માં ફરીથી પ્રજ્ઞા અભિગમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને નવા ફેરફારો મુજબ ધોરણ 1 અને 2 માં જ આ અભિગમાં ચાલુ રાખવામાં આવ્યો અને ધોરણ 3,4 અને 5 માં બંધ કરી દેવામાં આવ્યો. 

New Pragna Std 1 : પ્રજ્ઞા અભિગમની કાર્યપ્રણાલી જોતાં તે એક આયોજનબધ્ધ વર્ગખંડ કાર્યને સુનિશ્ચિત કરે છે. તેમ છતાં તેની કેટલેક મર્યાદાઓ અને મુશ્કેલીઓના કારણે શિક્ષકો દ્વારા તેને નિષ્ફળ કહેવામાં આવ્યો. એટલે હવે આ અભિગમ નવા સુધારાની સાથે માત્ર ધોરણ 1 અને 2 માટે જ ચાલુ રાખવામા આવ્યો છે.  

std 1 gujarati pragna pdf download

જોકે શિક્ષણમાં થતી વિવિધ સમસ્યાઓ નિવારવા માટે અને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમાં થતી દરેક પ્રવૃત્તિને બાળકો પોતાની જાતે અનુભવ કરીને રસપૂર્ણ શિક્ષણ મેળવી શકે.

pragna std 1 aayojan

  • બાળકોને પોતાની જાતે અને અને ક્ષમતા મુજબ શીખવાની તક મળે.
  • બાળકોને જે તે પ્રવૃત્તિનો પ્રત્યક્ષ અનુભવ મળે.
  • શિક્ષક બાળકોની સાથે મળીને પ્રવૃત્તિ કરે જેથી બાળકોને ભળવાનો નહીં પણ રમવાનો આનંદ મળે.
  • પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને જાત અનુભવ મળે.
  • શિક્ષણ અને શાળાના હાવ (ડર) થી બાળકો દૂર રહે.
  • બાળકો જે કઈ શીખે તે પાકું શીખે. બાળકોને ભણતરનો ભાર ના લાગે.

std 1 pragna test paper : વર્ગખંડમાં જ્યારે બાળકો આવે ત્યારે તેમણે પ્રવૃત્તિનો આનંદ મળે. તેમણે ભણવા માટે મુક્ત વાતાવરણ મળે. અને તેમણે સ્ખિખવા માટે / પ્રવૃત્તિ કરવા માટે પૂરતું માટેરીયલ અને સાહિત્ય મળે. શીખવા માટેની સ્વતંત્રતા મળે.

pragna pravrutti pdf : એક સામાન્ય વર્ગખંડની જગ્યાએ ગુજરાતી/પર્યાવરણ નો એક વર્ગ અને ગણિત/સપ્તરંગી નો એક વર્ગ એમ બે અલગ અલગ વર્ગો મુજબ આયોજન કરવામાં આવે છે. શાળાના આયોજન મુજબ વારાફરથી બાળકો એક-બીજા રૂમમાં બેસે છે. 

શિક્ષક માટે ટેબલ - ખુરશી વર્ગમાં રાખવામા આવતા નથી, શિક્ષક બાળકોની સાથે જ નીચે બેસે છે.

pragna std 1 maths

જૂથ રચના -  ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે કુલ 4 (ચાર) જૂથની રચના કરવામાં આવેલ છે. (નવા સુધારા મુજબ) જેમાં ચાર કલરના જૂથચાર્ટ લગાવવામાં આવે છે. 

  1. શિક્ષક સમર્થિત જૂથ (ગુલાબી કલર)
  2. સહપાઠી જૂથ (લીલો રંગ)
  3. સ્વ-અદ્યયન જૂથ (કથ્થાઇ કલર)
  4. મૂલ્યાંકન જૂથ (વાદળી રંગ)

સામાન્ય રીતે વર્ગમાં બાળકોણી બેઠક વ્યવસ્થા અંગ્રેજી મૂળાક્ષર U અથવા C આકારની રાખવામા આવે છે. જ્યારે બાળકો જે તે જૂથકાર્ડ મુજબ બેસીને કામ કરે છે.

પ્રજ્ઞા હોમવર્ક બુક (Study From Home)
ધોરણ-1
વિષય : ગુજરાતી

ડાઉનલોડ કરો

ધોરણ-1 અને 2 પ્રજ્ઞા વર્ગ માટે અન્ય ઉપયોગી મટેરીયલ માટે......
You May Also Like This : pragna material pdf, pragna book pdf, pragna std 1 maths, new pragna std 1-2, std 2 gujarati pragna pdf download, pragna std 1-2 aayojan, std 1 pragna test paper, pragna pravrutti pdf

ધોરણ-2 ના બાળકો (Pragna) માટે Home Work ફાઈલ ડાઉનલોડ કરો PDF

Pragna Home Work Book Std-2
Pragna Home Work Book Std-2

ધોરણ 2 Pragna Varg ના બાળકો માટે ઘરે લખવા માટે  Home Work / Gruh Karya ની ફાઈલ નીચે લિંકમાં આપેલ છે જે પ્રિન્ટ કરીને કે PDF Material ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. 

Pragna Std 2 homework pdf study from home. પ્રાથમિક ધોરણના બાળકો પ્રવૃત્તિ દ્વારા આનંદની સાથે જ્ઞાન મેળવે એટલે કે શીખે એવા ઉદ્દેશ્યની સાથે વર્ષ 2009-10 માં પ્રજ્ઞા પ્રોજેકટ શરૂ કરવામાં આવેલો. pragna material pdf. ધોરણ 2 ના વિડયારથીઓ માટે શરૂઆતમાં આ એક પ્રોજેકટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેમાં સારી એવી સફળતા મળતા ધોરણ 3, 4 અને 5 સુધી આ પ્રોજેક્ટને ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારપછી પ્રજ્ઞા પ્રોજેક્ટને પ્રજ્ઞા અભિગમ તરીકે સ્વીકારવામાં આવ્યો. સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ મુજબ વર્ગકાર્ય થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. 

Pragna Book PDF

આ અભિગમની અંદર ધારી સફળતા ના મળતાં વર્ષ 2017-18 માં ફરીથી પ્રજ્ઞા અભિગમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને નવા ફેરફારો મુજબ ધોરણ 1 અને 2 માં જ આ અભિગમાં ચાલુ રાખવામાં આવ્યો અને ધોરણ 3,4 અને 5 માં બંધ કરી દેવામાં આવ્યો. 

New Pragna Std 2 : પ્રજ્ઞા અભિગમની કાર્યપ્રણાલી જોતાં તે એક આયોજનબધ્ધ વર્ગખંડ કાર્યને સુનિશ્ચિત કરે છે. તેમ છતાં તેની કેટલેક મર્યાદાઓ અને મુશ્કેલીઓના કારણે શિક્ષકો દ્વારા તેને નિષ્ફળ કહેવામાં આવ્યો. એટલે હવે આ અભિગમ નવા સુધારાની સાથે માત્ર ધોરણ 1 અને 2 માટે જ ચાલુ રાખવામા આવ્યો છે.  

std 2 gujarati pragna pdf download

જોકે શિક્ષણમાં થતી વિવિધ સમસ્યાઓ નિવારવા માટે અને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમાં થતી દરેક પ્રવૃત્તિને બાળકો પોતાની જાતે અનુભવ કરીને રસપૂર્ણ શિક્ષણ મેળવી શકે.

pragna std 2 aayojan

  • બાળકોને પોતાની જાતે અને અને ક્ષમતા મુજબ શીખવાની તક મળે.
  • બાળકોને જે તે પ્રવૃત્તિનો પ્રત્યક્ષ અનુભવ મળે.
  • શિક્ષક બાળકોની સાથે મળીને પ્રવૃત્તિ કરે જેથી બાળકોને ભળવાનો નહીં પણ રમવાનો આનંદ મળે.
  • પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને જાત અનુભવ મળે.
  • શિક્ષણ અને શાળાના હાવ (ડર) થી બાળકો દૂર રહે.
  • બાળકો જે કઈ શીખે તે પાકું શીખે. બાળકોને ભણતરનો ભાર ના લાગે.

std 2 pragna test paper : વર્ગખંડમાં જ્યારે બાળકો આવે ત્યારે તેમણે પ્રવૃત્તિનો આનંદ મળે. તેમણે ભણવા માટે મુક્ત વાતાવરણ મળે. અને તેમણે સ્ખિખવા માટે / પ્રવૃત્તિ કરવા માટે પૂરતું માટેરીયલ અને સાહિત્ય મળે. શીખવા માટેની સ્વતંત્રતા મળે.

pragna pravrutti pdf : એક સામાન્ય વર્ગખંડની જગ્યાએ ગુજરાતી/પર્યાવરણ નો એક વર્ગ અને ગણિત/સપ્તરંગી નો એક વર્ગ એમ બે અલગ અલગ વર્ગો મુજબ આયોજન કરવામાં આવે છે. શાળાના આયોજન મુજબ વારાફરથી બાળકો એક-બીજા રૂમમાં બેસે છે. 

શિક્ષક માટે ટેબલ - ખુરશી વર્ગમાં રાખવામા આવતા નથી, શિક્ષક બાળકોની સાથે જ નીચે બેસે છે.

pragna std 2 maths

જૂથ રચના -  ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે કુલ 4 (ચાર) જૂથની રચના કરવામાં આવેલ છે. (નવા સુધારા મુજબ) જેમાં ચાર કલરના જૂથચાર્ટ લગાવવામાં આવે છે. 

  1. શિક્ષક સમર્થિત જૂથ (ગુલાબી કલર)
  2. સહપાઠી જૂથ (લીલો રંગ)
  3. સ્વ-અદ્યયન જૂથ (કથ્થાઇ કલર)
  4. મૂલ્યાંકન જૂથ (વાદળી રંગ)

સામાન્ય રીતે વર્ગમાં બાળકોણી બેઠક વ્યવસ્થા અંગ્રેજી મૂળાક્ષર U અથવા C આકારની રાખવામા આવે છે. જ્યારે બાળકો જે તે જૂથકાર્ડ મુજબ બેસીને કામ કરે છે.

પ્રજ્ઞા હોમવર્ક બુક (Study From Home)
ધોરણ-2
વિષય : ગુજરાતી

ડાઉનલોડ કરો

ધોરણ-1 અને 2 પ્રજ્ઞા વર્ગ માટે અન્ય ઉપયોગી મટેરીયલ માટે......
You May Also Like This : pragna material pdf, pragna book pdf, pragna std 1 maths, new pragna std 1-2, std 2 gujarati pragna pdf download, pragna std 1-2 aayojan, std 1 pragna test paper, pragna pravrutti pdf

Std 6 to 8 Content Study Material Free Downloaded PDF

Std 6 to 8 Content Study Material pdf
Std 6 to 8 Content Study Material pdf

SSA Gujarat અને GCERT નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6, 7, 8 ના તમામ વિષયો (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) નું New Study Material PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાત શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ TET-1, TET-2, TAT-1, TAT-2, HTAT, Vidhyasahayak, Shixan Sahayak, School Inspector, CRC Co., BRC Co, TPEO, DPEO માટે પણ આ માટેરીયલ ઉપયોગી થશે. ધોરણ 6 થી 8 નું તમામ વિષયવસ્તુ પ્રશ્નબેંક, પ્રશ્નપત્રો, વન લાઇનર ક્વિજ, OMR આધારિત પ્રેશ્નોત્તરી PDF ફાઇલમાં ડાઉનલોડ કરીને અથવા ઓનલાઈન તૈયારી કરી શકો છો.

Best Study Material for all types of competitive examinations like GPSC, Talati, Clerk, Police Constable and all others, but also for primary, secondary and higher secondary students.

Class 6 to 8 Mega Materials Tet Sem 1 And 2 Pdf Free Download

Sanskrit Subject Materials Sem 1-2

Gujarati Subject Sem 1
Gujarati Subject Sem 2

Hindi Subject Sem 1
Hindi Subject Sem 2

Social Science Subject Sem 1
Social Science Subject Sem 2

Science Subject Sem 1
Science Subject Sem 2

Maths Subject Sem 1
Maths Subject Sem 2

You Can Also Find Here : social science 6 to 8 material, alankar study material std 8 pdf download, std 6 assignment, std 6 navneet pdf, std 6 navneet assignment book, std 6 maths gujarati medium, dhoran 6 assignment, study from home material

મંગળવાર, 13 એપ્રિલ, 2021

GSEB STD 1 to 12 Hindi and Other Medium Textbooks Download in PDF

GSEB STD 1 to 12 Hindi and Other Medium Textbooks

ધોરણ 1 થી 12 ; હિન્દી અને અન્ય માધ્યમના પાઠ્ય પુસ્તકો. GSSTB STD 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Hindi and Other Medium Text Books For Science, Maths, Social Science, Gujarati, Hindi, English, Sanskrit, Paryavaran Download Free in PDF 

Gujarat State Board Of School Textbook (GSSTB), Gujarat Education Department. Published Standard 1 to 8 Primary & Upper Primary E-Text Books in Online Official Website @ http://gujarat-education.gov.in/

Download All Standard And All Medium Textbooks

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...